આખું વર્ષ અથાણાં-છૂન્દા બગડે નહીં એ માટેની ૧૪ ટીપ્સ/Pickle Preservation Tips/Kitchen Tips
Автор: woman's world
Загружено: 2020-05-01
Просмотров: 416
Описание:
1. આખું વર્ષ અથાણાં-છૂન્દા બગડે નહીં એ માટેની ૧૪ ટીપ્સ
2. Pickle Preservation Tips
3. Kitchen Tips
જય શ્રી કૃષ્ણ મિત્રો 🙏
ગુજરાતી ઝાયકા બાય જે ડી માં તમારું હાર્દિક સ્વાગત છે 🙏
આજના આ વિડિયો માં આપણે કોઈ રેસિપી નહીં બનાવીએ પણ એ જાણીશું કે અથાણાં ની સીઝન આવી ગઇ છે તો આખું વર્ષ અથાણાં-છૂન્દા બગડે નહીં એ માટે કઈ-કઈ વાતો નું ધ્યાન રાખવું
આશા રાખું છું કે તમને આ વિડિયો પસંદ આવશે જો પસંદ આવે તો મારી ચેનલ ને લાઈક, શેર અ
ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં
મારો વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર 🙏
#GujaratiZaykaByJD#PicklePreservationTipsingujarati
બોર નું અથાણું બનાવવાની રીત:-👇
• અથાણાં-Pickles/મુરબ્બા-Murabbas/છૂદા/ચટણી-...
આમળાં નો છૂન્દો બનાવવાની રીત:-👇
• ઇન્સ્ટન્ટ આમળાં નો મુરબ્બો/છુન્દો/Aamla Mu...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: