ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં માવઠાની શક્યતા: આ વિસ્તારોમાં રહેશે વધુ અસર
Автор: NK ગુજરાતી
Загружено: 2025-11-26
Просмотров: 13722
Описание:
ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં ગુજરાતમાં માવઠાની શક્યતા: આ વિસ્તારોમાં રહેશે વધુ અસર
#GujaratWeather #MavthuAlert #CycloneUpdate #AmbalalPatel #GujaratRain #WeatherForecast #Saurashtra #NorthGujarat #SouthGujarat
નવેમ્બરના છેલ્લાં સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સક્રિય થવાની શક્યતા છે, જો કે તેની સીધી અસર ગુજરાત પર ઓછી રહેશે. તેમ છતાં ડિસેમ્બર પ્રથમ અઠવાડિયામાં રાજ્યના અનેક વિસ્તારોમાં માવઠું પડી શકે છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, રાજકોટ, સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તાર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની વધુ સંભાવના છે. ડિસેમ્બરના બીજા સપ્તાહથી . અંત સુધી હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે.
Disclaimer:
આ હવામાનની માહિતી ખગોળવિદ્ય તેમજ હવામાન નિષ્ણાતોના અનુમાન પર આધારિત છે. હંમેશા સચોટ અને તાજેતરની વિગતો માટે સત્તાવાર હવામાન વિભાગ અથવા સંબંધિત સરકારી એજન્સીના અપડેટ્સ તપાસવા વિનંતી. અહીં આપવામાં આવેલી માહિતીમાં ફેરફાર થઈ શકે છે, તેથી તેને અંતિમ અથવા ખાતરીપૂર્વકની આગાહી તરીકે ન માનશો.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: