જમીન માપણીમાં મોટો ફેરફાર | જમીન માપણીની નવી વ્યવસ્થા—ખેડૂતોને મળશે ઝડપી સેવા!
Автор: NK ગુજરાતી
Загружено: 2025-12-11
Просмотров: 83546
Описание:
જમીન માપણીમાં મોટો ફેરફાર | જમીન માપણીની નવી વ્યવસ્થા—ખેડૂતોને મળશે ઝડપી સેવા!
#GujaratGovernment #LandSurvey #FarmersBenefit #NewRules #DistrictCollector #GujaratNews #Khatedar #JaminMapani #Development #EaseOfDoingWork
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય—હવે 4 ડિસેમ્બર 2025થી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની અને તેમની દેખરેખ રાખવાની સંપૂર્ણ સત્તા સીધી જિલ્લા કલેક્ટરને મળશે.
આ બદલાવથી હવે જમીન માપણી માટે ગાંધીનગર સુધી દોડધામ કરવાની જરૂર પડશે નહીં.
બધું કામ હવે જિલ્લા સ્તરે ઝડપી અને પારદર્શક રીતે પૂર્ણ થશે.
ખેડૂતો માટે આ નિર્ણય સીધો લાભદાયક સાબિત થશે કારણ કે સમય અને ખર્ચ બંનેની બચત થશે.
⚠️ DISCLAIMER:
આ માહિતી સરકારી નિર્ણય અંગે પ્રાપ્ત જાણકારીના આધાર પર તૈયાર કરવામાં આવી છે. નીતિ, નિયમો અથવા પ્રક્રિયામાં સમયસર ફેરફારો થઈ શકે છે. કોઈપણ સત્તાવાર માહિતી, અરજી પ્રક્રિયા અથવા કાયદેસર કાર્યવાહી માટે કૃપા કરીને સંબંધિત સરકારી વિભાગ અથવા જિલ્લા કલેક્ટર કચેરીનો સંપર્ક કરી સત્તાવાર માર્ગદર્શન મેળવશો. અહીં આપવામાં આવેલી માહિતી માત્ર સામાન્ય જનજાગૃતિ અને માહિતી માટે છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: