ગીતા સંદેશ કેવો દિવ્ય હિતકારી સમજાવે જીવનમાં રાખવી ખુમારી |
Автор: Bhartiben Jada
Загружено: 2023-12-21
Просмотров: 329
Описание:
ગીતા સંદેશ કેવો દિવ્ય હિતકારી સમજાવે જીવનમાં રાખવી ખુમારી | #ગીતાજયંતિ_સ્પેશિયલ (નીચે લખેલુ આપેલ છે)
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
આપ સૌને મારા રોજના જાજા કરીને જય શ્રી કૃષ્ણ
ગીતા જયંતિની આપ સૌને હાર્દિક શુભકામનાઓ
મારી ચેનલમા આપનું હાર્દિક સ્વાગત છે
આપનો સાથ અને સહકાર મારાં માટે અમૂલ્ય છે
મારાં રોજનાં નવા નવા ભજન લખેલા સાંભળવા માટે મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરશો
જો પસંદ પડે તો લાઇક શેર અને કોમેન્ટ જરુરથી કરશો
મારી ચેનલની મુલાકાત લેવા બદલ આપનો હૃદય પૂર્વક ખૂબ ખૂબ આભાર
🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️
===========ગીતા જયંતિનુ ભજન ==========
ગીતા સંદેશ કેવો દિવ્ય હિતકારી સમજાવે જીવનમાં રાખવી ખુમારી ------
મળશે નાં કાંઈ કર્યા વિના આ જગતમાં, કરવું પડે છે કર્મ સહુને જગતમાં, બધાનું મફત કંઈ નાં કરીને લાચારી સમજાવે જીવનમાં -------
ફોગટ નાં જાય કોઈ કર્મ જે કર્યું તે, ફળ તો જરૂર એનું મળવાનું છે જ છે , કાયમ પ્રયત્નો કરવા નિરાશાને મારી સમજાવે જીવનમાં -----
શક્તિ આપી છે સૌને પ્રભુએ પ્રેમથી, ઓળખવી એને વળી વાપરવી નેમથી, લઘુતાગ્રંથિ નાં મનમાં બાંધવી નઠારી સમજાવે જીવનમાં ------
અડગ શ્રધ્ધાથી જગતમાં કરવાનાં કામ છે , કામ કરી હાક દેતા મદદ કરે શ્યામ છે, રાખી વિશ્વાસ પ્રભુનો બનવું પૂજારી સમજાવે જીવનમાં ------
ગીતા સંદેશ કેવો દિવ્ય હિતકારી, સમજાવે જીવનમાં રાખવી ખુમારી
===================================
#ભારતીબેન_જાડા
#ગુજરાતી_કિર્તન
#સત્સંગ_સ્મરણ
#ભક્તિ_સંગીત
#સત્સંગ_ભજન
#દિવ્ય_સત્સંગ
#ધાર્મિક_કિર્તન
#સત્સંગ_૨૦૨૩
#gujrati_bhakti_geet
#new_bhakti_song
#dharmik_kirtan
#satsang_bhajan
#bhakti_sangeet
#satsang_smaran
#divya_satsang
#satsang_kirtan
#dharmik_bhajan
#satsang_2023
#devotional_song
#bhartiben_jada
#from_mangrol
#pleaselikeshareandsubscribemychannel
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: