😲 UP ના તિવારી પરિવારના લગ્ન | આવી વિધિ તમે ક્યારેય નહીં જોઈ હાય!🔥 || 👀જોઈને ચોંકી જશો !
Автор: Gjju Daxa Patel
Загружено: 2026-01-09
Просмотров: 149
Описание:
😲 UP ના તિવારી પરિવારના લગ્ન | આવી વિધિ તમે ક્યારેય નહીં જોયી! 👀🔥 જોઈને ચોંકી જશો
અમે આજે UP ના તિવારી પરિવારના લગ્નમાં ગયા હતા 👰🤵
અને સાચે કહું તો આવી લગ્ન વિધિ મેં પહેલા ક્યારેય નથી જોઈ 😲
અમારા ગુજરાતમાં જે લગ્નની વિધિ હોય છે તેનાથી આ વિધિ બિલકુલ જ અલગ છે.
દરેક રિવાજ, રીત-રિવાજ અને વાતાવરણ એકદમ યુનિક લાગ્યું 😍
એટલા માટે ખાસ કરીને મેં આ વિડિયો બનાવ્યો છે
જેથી તમે બધા પણ આ અનોખી UP લગ્ન વિધિ જોઈ શકો 👀
બીજા લોકો પણ UP અને ગુજરાતની લગ્ન વિધિ વચ્ચેનો તફાવત જોઈ શકે અને ભારતની વિવિધ સંસ્કૃતિ વિશે જાણકારી મેળવી શકે 💍✨
📌 વિડિયો ગમ્યો હોય તો
👍 Like કરો
💬 Comment કરો
🔔 Channel Subscribe કરવાનું ભૂલતા નહીં
#UPWedding
#TiwariFamilyWedding
#UniqueWeddingRituals
#UPShaadi
#GujaratiVsUPWedding
#IndianWeddingRituals
#DesiWedding
#AnokhiLagnaVidhi
#VillageWedding
#TraditionalWedding
#UPCulture
#IndianCulture
#WeddingVlog
#LagnaVlog
#ShaadiRituals
#ViralWedding
#TrendingWedding
#WeddingReels
#WeddingShorts
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: