નારણપુરાવાડી બેચરાજી ખાતે કૉંગેસ પક્ષ દ્વારા જન આક્રોશ યાત્રા યોજાઈ
Автор: Sabar Aawaz
Загружено: 2025-12-04
Просмотров: 82
Описание:
આજે નારાયણપુરાવાડી બેચરાજી ખાતે કૉંગેસ પક્ષ દ્વારા જન આક્રોશ યાત્રા યોજાઈ
અમારા સાબર આવાઝ ચેનલ ના મહેસાણા જિલ્લા ના ચીફ બ્યુરો તરફથી મળતી માહિતી મુજબ આજરોજ મહેસાણા જિલ્લા ના બેચરાજી તાલુકા માં નારાયણપુરા વાડી ખાતે કૉંગેસ પક્ષ દ્વારા જન આક્રોશ યાત્રા નુ આયોજન કરવા માં આવ્યું હતું તે માં પક્ષ ના તમામ રજકીય આગેવાનો પધાર્યા હતા સ્વયંભુ જનમેદની ઉમટી પડી હતી રીપોર્ટર બી. એમ. ઝાલા. બેચરાજી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: