શ્રીમદ ભાગવત સપ્તાહ || Day 2 || વરાહ અવતાર તેમજ કપિલ અવતાર || તા. 09/11/2024 || સમય : 3:00 PM
Автор: Keyur Sir Dasadia
Загружено: 2024-11-10
Просмотров: 332
Описание:
Subscribe at / @keyursir
સમસ્ત પિતૃમોક્ષાર્થે દસાડીયા પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ મહોત્સવ || Day - 02
કથા વ્યાસ : ભાગવતાચાર્ય - ડૉ. ચિંતનપ્રસાદ દવે
શ્રીમદ્ ભાગવત તત્વચિંતન દર્શન
આજના કથા રસપાનમાં નીચેના પ્રકલ્પોનું શાસ્ત્રીજી દ્વારા જ્ઞાનલાભ આપવામાં આવશે.
1 - શ્રીકૃષ્ણ નું સ્વરૂપ માધુર્ય
2 - શ્રીકૃષ્ણ નું સ્વભાવ માધુર્ય
3 - ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય નો તાત્ત્વિક અર્થ
4 - મોક્ષ કરતાં શ્રેષ્ઠ ભક્તિ
5 - દેવ ઋષિ મનુષ્ય અનેપિતૃઋણ
6 - માનવ જન્મ ની સાર્થકતા
7 - શ્રીમદ્ ભાગવત પ્રથમ સ્કંધમાં પ્રવેશ
8 - ભાગવત નો આંબો
9 - શ્રીમદ્ ભાગવતનો અધિકારી
10 - પરમ ભગવદીય વૈષ્ણવો એટલે દ્રૌપદી, કુંતા અને ભીષ્મ
11 - પરીક્ષિત રાજા અને કળિયુગ
12 - ભગવાનને પ્રાપ્ત કરવાનું સાધન એટલે દ્વિતીય સ્કંધ
13 - સૃષ્ટિ ક્રમ એટલે તૃતીય સ્કંધ
14 - વરાહ અવતારનો તાત્વિક અર્થ
15 - સાંખ્ય દર્શનના પ્રવર્તક ભગવાન શ્રીકપિલ મુનિ
#KeyurSir #bhagwatkatha #bhagwat #chintanprasadmaharaj @varahavtar #kapilavtar #pothiyatra #kathaprarmbh #sanatandharma #shrimadbhagwatmahatmya #puran #moksh #moksha #bhakti #shrikrushn #manavjanma #pitrumoksh #pitrutarpan #kaliyug #parikshitraja #srushtikram #dwitiyskandh #trutiyskandh
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: