😊🌶️🌶️ બાજરી ના રોટલા બનાવાની રીત ગોળ અને ફૂલેલા| બાજરી નો રોટલો| Bajri no rotlo
Автор: Shivu Cook's Corner
Загружено: 2025-10-15
Просмотров: 1144
Описание:
😊🌶️🌶️ બાજરી ના રોટલા બનાવાની રીત ગોળ અને ફૂલેલા| બાજરી નો રોટલો| Bajri no rotlo
📌બાજરી નો લોટ
🌸 પાણી – જરૂર પ્રમાણે
🌸 મીઠું – સ્વાદ પ્રમાણે
📌લોટ ગુંધવો
એક થાળ માં બાજરી નો લોટ લો.
સ્વાદ મુજબ મીઠું ઉમેરો.
પાણી થોડું-થોડું નાખી બાજરી નો લોટ થોડો કઠણ લોટ ગુંધવો.
લોટ થોડીક કઠણ જેથી રોટલો સરસ બને.
📌 રોટલો વણવો
હથેળીથી ધીમે ધીમે થાપી થી રોટલો તૈયાર કરો.
📌 સેકવો
ગરમ તવો અથવા માટીના તવાએ રોટલો મુકો.
એક બાજુથી થોડો સેકાઈ જાય એટલે બીજી બાજુ ફેરવો.
#બાજરી નો રોટલો
#રોટલો રેસીપી
#ગુજરાતી રેસીપી
#દેશી ભોજન
#દેશી રોટલો
#ગુજરાતી રોટલો
#બાજરી નો રોટલો બનાવવાની રીત
#gujarati food
#rotlo recipe in gujarati
#desi food recipe
#gujarati rotla
#ગુજરાતી ડીશ
#village food gujarati
#બાજરી નો રોટલો રેસીપી
રોટલો
🎥 જો તમને વિડીયો ગમે તો Like , Comment કરો અને channel Subscribe કરવાનું ના ભૂલતા.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: