દાદા ચાલ્યા વૈકુંઠ ધામ જો | શ્રદ્ધાંજલિ | shradhanjali
Автор: Jalaram bhajan mandal Himatnagar
Загружено: 2024-08-24
Просмотров: 180040
Описание:
દાદા ચાલ્યા વૈકુંઠ ધામ જો | શ્રદ્ધાંજલિ | shradhanjali #bhajan | લખેલા ભજન કીર્તન #gujarati
દાદા ચાલ્યા વૈકુંઠધામ જો
સીતારામ કહીને દાદા ચાલ્યા
ડેલીએ ઉભા દાદાના દીકરા જો
અંજવાળી રાતે દાદા ચાલ્યા
અમે જઈએ વૈકુંઠધામ જો
કરમના આધારે અમે આવશું
ઓરડે ઉભા દીકરાના વહુઆરુ જો
આજના ચાલ્યા રે કયા દીન આવશો
કરમ ના આધારે અમે આવશુ
આવશું આવશું ભોજન જમવા જો
કરમ ના આધારે અમે આવશુ
ઓસરીએ ઉભી દાદાની દીકરી
જો આજના ચાલ્યા રે ક્યારે આવશો
આવશું આવશું શ્રાધ ના પક્ષે જો
ભાણેજ જમાડવા ને આવશું
દાદા ચાલ્યા વૈકુંઠધામ જો
સીતારામ કહીને દાદા ચાલ્યા
#shradhanjali
#શ્રદ્ધાંજલિ
#bhajan
#gujaratibhajan
#jalarambhajanmandal
#surekhabenpanchal
#kirtan
#lagnageet
#ગુજરાતીભજન
#લગ્નગીત
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: