રૂ જેવી નરમ અને સ્વાદિષ્ટ સુખડી | Traditional Gujarati Sukhdi Recipe | @URVI_Vibes
Автор: URVI Vibes
Загружено: 2025-10-08
Просмотров: 1648
Описание:
🍯 રૂ જેવી નરમ અને સ્વાદિષ્ટ સુખડી બનાવવાની વિધિ
આજે આપણે બનાવીએ ગુજરાતી પરંપરાગત મીઠાઈ — સુખડી, જે રૂ જેવી નરમ અને સ્વાદથી ભરપૂર છે!
ફક્ત ત્રણ જ વસ્તુઓથી (ઘઉંનો લોટ, ઘી અને ગોળ) બનતી આ રેસીપી ખૂબ જ સરળ અને આરોગ્યપ્રદ છે.
🎬 Videoમાં શીખશો:
• રૂ જેવી ટેક્સચર વાળી સુખડી કેવી રીતે બનાવવી
• લોટ શેકતી વખતે ધ્યાન રાખવાના ટિપ્સ
• ગોળ અને ઘીનું યોગ્ય પ્રમાણ
✨ Try this at home & enjoy the traditional Gujarati taste!
❤️ Subscribe કરો 👉 [@URVI_Vibes] – જ્યાં મળશે ફેશન, બ્યુટી અને સ્વાદિષ્ટ રેસીપીનો મિક્સ!
📌 Ingredients:
ઘઉંનો લોટ – 1 કપ / વાટકી
ઘી – 1 કપ / વાટકી
ગોળ – 1 કપ / વાટકી (સમારેલો)
🕒 Prep Time: 6–8 mins
🍽️ Serves: 20–25 pieces
#Urvi_Vibes #GujaratiRecipe #SukhdiRecipe #IndianSweet #EasyHomemadeSweets #TraditionalDessert #RoojeviSukhdi
#WatchTillEnd
#SubscribeNow
#ContentForYou
#ViralReel
#FeelGood
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: