રાજા દાઉદ અને ખ્રિસ્ત આન સાંગ હોંગ 【વર્લ્ડ મિશન સોસાયટી, ચર્ચ ઓફ ગોડ】
Автор: World Mission Society Church of God
Загружено: 2020-08-26
Просмотров: 1482
Описание:
【Gujarati, ગુજરાતી】
આ વિડીયો વર્લ્ડ મિશન સોસાયટી ચર્ચ ઓફ ગોડ દ્વારા નકલહક્ક કરેલો છે. અનધિકૃત નકલ વિતરણ અને પ્રતિબંધિત છે.
દાઉદ ત્રીસ વર્ષનો થઈને રાજ્ય કરવા લાગ્યો
અને ચાલીસ વર્ષ સુધી રાજ્ય કરતો રહ્યો (2 શમું 5:4)
દાઉદના રાજ્યાસનની ભવિષ્યવાણી ના પ્રમાણે પ્રથમ વખત પૃથ્વી પર આવ્યા
ઈસુનું ત્રીસ વર્ષની આયુમાં બાપ્તિસ્મા થયું અને તેમણે ત્રણ વર્ષ સુધી
સુવાર્તાનો પ્રચાર કર્યો. ખ્રિસ્ત આન સાંગ હોંગ, જે આત્મિક દાઉદના
રૂપમાં બીજીવાર આવ્યા, નો પણ ત્રીસ વર્ષની આયુમાં બાપ્તિસ્મા થયું
અને ચાલીસ વર્ષની ભવિષ્યવાણીને પુરી કરતા,
તેમણે શેષ બચેલા સાડત્રીસ વર્ષોના માટે સુવાર્તાનો પ્રચાર કર્યો.
ખ્રિસ્ત આન સાંગ હોંગે 1948 માં અંજીરના વૃક્ષની
ભવિષ્યવાણીના પ્રમાણે સુવાર્તાનો પ્રચાર કરવાનું શરુ કર્યું.
ઈસુ ખ્રિસ્તે ભવિષ્યવાણી કરી, કે મનુષ્યનો પુત્ર બીજી વાર ત્યારે આવશે
જયારે અંજીરનું વૃક્ષ પુનર્જીવિત થશે, એટલે જયારે માં ઇસ્રાએલને
સ્વતંત્રતા મળશે. તે જે ભવિષ્યવાણીના પ્રમાણે આ પૃથ્વી પર
બીજી વાર આત્મિક દાઉદના રૂપમાં આવ્યા અને સાબ્બાથ, પાસ્ખા જેવા
જીવનના પર્વોને પુનઃસ્થાપિત કરતા જે નષ્ટ કરવામાં આવ્યા હતા
માનવજાતિની ઉદ્ધારમાં દોરવણી કરી, ખ્રિસ્ત આન સાંગ હોંગ છે.
ચર્ચ જે દાઉદના રૂપમાં આવ્યા ખ્રિસ્ત આન સાંગ હોંગ પર વિશ્વાસ કરે છે
અને સ્વર્ગીય માતા પર વિશ્વાસ કરે છે જેના વિષયમાં ખ્રિસ્ત આન સાંગ હોંગે
પોતે સાક્ષી આપી હતી, તે ચર્ચ ઓફ ગોડ વર્લ્ડ મિશન સોસાયટી છે.
યર્મિયા 30:9
પણ તેઓના ઈશ્વર યહોવાની સેવા તેઓ કરશે, તથા તેઓને માટે તેઓના રાજા તરીકે
હું દાઉદને ઊભો કરીશ, તેની સેવા તેઓ કરશે.”
〖World Mission Society Church of God〗https://watv.org
〖WATV Media Cast〗 https://watvmedia.org/gu
〖Church of God Introduction〗https://introwmscog.com
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: