ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

મોટા ઈરાદાઓમાં પ્રાણ પૂરે | અલ્ટ્રાટેક સીમેન્ટ

અલ્ટ્રાટેક સીમેન્ટ એડવર્ટાઈઝમેન્ટ

મોટા ઈરાદાઓમાં પ્રાણ પૂરે

અલ્ટ્રાટેક સીમેન્ટ એડ 2022

અલ્ટ્રાટેક એડવર્ટાઈઝમેન્ટ ગુજરાતીમાં

અલ્ટ્રાટેક સીમેન્ટ ટીવીસી

અલ્ટ્રાટેક એડ્સ

અલ્ટ્રાટેક સીમેન્ટ એડ્સ

અલ્ટ્રાટેક એડ ગુજરાતીમાં

અલ્ટ્રાટેક એડવર્ટાઈઝમેન્ટ

અલ્ટ્રાટેક ડિજિટલ એડ

અલ્ટ્રાટેક એડવર્ટાઈઝમેન્ટ 2022

અલ્ટ્રાટેક ટીવીસી

અલ્ટ્રાટેક સીમેન્ટ

Автор: UltraTech Cement

Загружено: 2021-05-24

Просмотров: 2318

Описание: અશક્યને શક્ય બનાવો, તમારા મોટા ઈરાદાઓમાં પ્રાણ પૂરો. તમારા સપનાનું ઘર બાંધો દેશના નં. 1 સીમેન્ટ – અલ્ટ્રાટેક સીમેન્ટ સાથે.

આ વિડિયોમાં શું છે? કઈ રીતે અલ્ટ્રાટેક સીમેન્ટ ઘર બાંધનારાઓ માટે ઘર બાંધકામની ગુણવત્તામાં પરિવર્તન લાવી રહ્યું છે અને પોતાના સપનાનું ઘર બાંધવા ઇચ્છતા દરેકે દરેક પરિવાર માટે જીવનને સુરક્ષિત બનાવી રહ્યું છે.

પિતા પોતાના પુત્રને પૂછે છે, શું તેને પોતાના સપનાનું ઘર બાંધવાનો વિશ્વાસ છે, દીકરો પોતાના પિતાને જવાબ આપે છે કે, તેને 100% ખાતરી છે કે તે પોતાના સપનાનું ઘર બાંધી શકશે. પિતા પોતાના પુત્રને કહે છે કે, તે જ્યાં પોતાના સપનાનું ઘર બાંધવાનો છે, ત્યાં જઈ જમીન તપાસવા જવા દે. તેઓ જમીન જોઈ રહ્યા છે, ત્યારે પિતા જુએ છે કે જમીનની નજીક રેલવે લાઈન છે અને જ્યારે પણ ટ્રેન અહીંથી પસાર થાય છે ત્યારે ભયંકર કંપન થાય છે, જેનાથી કોઈપણ પ્રકારનું બાંધકામ હચમચી અથવા તૂટી શકે છે, અને તેનો પરિવાર જોખમ હેઠળ હશે. આથી પિતા આ જમીન વિશે સહમત થતા નથી.

ઉકેલ શોધવા માટે, દીકરો અલ્ટ્રાટેક સીમેન્ટ સ્પેશિયાલિસ્ટ પાસે જાય છે, જ્યાં એક સ્પેશિયાલિસ્ટ દીકરાને સમજાવે છે કે, એ જમીન પર સપનાનું સુરક્ષિત ઘર બાંધવું શક્ય છે અને કઈ રીતે અલ્ટ્રાટેક સીમેન્ટ તેના સપનાનું ઘર બાંધવામાં તેની મદદ કરશે. પુત્ર આ ઉકેલ પસંદ કરે છે અને અલ્ટ્રાટેક સીમેન્ટ સાથે ઘર બાંધે છે. જ્યારે દીકરાનું સપનાનું ઘર છેવટે તૈયાર થઈ જાય છે, ત્યારે પિતા ચાના કપ દ્વારા ઘરના કંપનની કસોટી કરે છે. સપનાનું ઘર આ કસોટીમાંથી સારી રીતે પાર ઉતરે છે, પિતા પુત્રને કહે છે કે, હવે તે તારૂં સપનાનું સલામત ઘર બનાવ્યું છે, હવે તારે પરણી જવાનો સમય પણ આવી ગયો છે.

અલ્ટ્રાટેક સીમેન્ટ એડવર્ટાઈઝમેન્ટ | મોટા ઈરાદાઓમાં પ્રાણ પૂરે છે | અલ્ટ્રાટેક સીમેન્ટ એડ 2022

ઘર બાંધકામ વિશે વધુ માહિતી માટે મુલાકાત લો - https://www.ultratechcement.com/en

ઘર બાંધકામની અન્ય ટિપ્સ વિશે અહીં વધુ જાણો - https://www.ultratechcement.com/en/so...

ઘર બાંધકામ મટિરિયલ - https://www.ultratechcement.com/en/pr...

અલ્ટ્રાટેક ભારતનું નં. 1 સીમેન્ટ છે તથા ભારતમાં ગ્રૅ સીમેન્ટ, રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) અને વ્હાઈટ સીમેન્ટના સૌથી મોટું ઉત્પાદક છે. વૈશ્વિક સ્તરે પણ તેઓ અગ્રણી સીમેન્ટ ઉત્પાદકોમાંથી એક છે. એક બ્રાન્ડ તરીકે અલ્ટ્રાટેક 'મજબૂતાઈ', 'વિશ્વસનિયતા' અને 'નવીનતા'નું મૂર્તિમંત સ્વરૂપ છે. ભેગી મળી ને આ વિશિષ્ટતાઓ ઍન્જિનિયરોને તેમની કલ્પનાની મર્યાદાઓનો વિસ્તાર કરે એવાં ઘરો, ઈમારતો અને માળખાંનું સર્જન કરવા પ્રેરિત કરે છે, જે નવા ભારતને વ્યાખ્યાયિત કરે છે.

અલ્ટ્રાટેક સાથે જોડાવ

અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોઃ https://bit.ly/32SHGQ4

✔ ફેસબૂક -   / ultratechcem.  .
✔ ટ્વિટર -   / ultratechcement  
✔ લિન્ક્ડઈન -   / ultr.  .

#Ultratechcement

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
મોટા ઈરાદાઓમાં પ્રાણ પૂરે | અલ્ટ્રાટેક સીમેન્ટ

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Как создать динамическую и интерактивную панель инструментов в Excel с поворотными столами | 1

Как создать динамическую и интерактивную панель инструментов в Excel с поворотными столами | 1

Петр Толстой ВЫ ЧЁ, ОХАМЕЛИ? Наглый УЛЬТИМАТУМ Баку после рейда на ОПГ!

Петр Толстой ВЫ ЧЁ, ОХАМЕЛИ? Наглый УЛЬТИМАТУМ Баку после рейда на ОПГ!

Таймер 5 Часа

Таймер 5 Часа

ОГРОМНАЯ ИЗБА! ПОПАЛ ПОД ПРОЛИВНОЙ ДОЖДЬ. ИДУ ЗА ЩУКОЙ.

ОГРОМНАЯ ИЗБА! ПОПАЛ ПОД ПРОЛИВНОЙ ДОЖДЬ. ИДУ ЗА ЩУКОЙ.

Tile Bond | What is Tile Adhesive | Difference Between Tile Adhesive vs Cement & Sand

Tile Bond | What is Tile Adhesive | Difference Between Tile Adhesive vs Cement & Sand

Разведчик о том, как использовать людей

Разведчик о том, как использовать людей

⚡️ Самая масштабная атака РФ по Украине || Путина просят о помиловании

⚡️ Самая масштабная атака РФ по Украине || Путина просят о помиловании

Последствия кризиса.  Михаил Хазин в авторской программе

Последствия кризиса. Михаил Хазин в авторской программе "Экономика по-русски" 28 06 2025.

Top 50 SHAZAM⛄Лучшая Музыка 2024⛄Зарубежные песни Хиты⛄Популярные Песни Слушать Бесплатно #1

Top 50 SHAZAM⛄Лучшая Музыка 2024⛄Зарубежные песни Хиты⛄Популярные Песни Слушать Бесплатно #1

Ребенок подавился. Первая помощь. Приём Хеймлиха. The child choked. FIRST AID

Ребенок подавился. Первая помощь. Приём Хеймлиха. The child choked. FIRST AID

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]