સાચુ તીરથ માવતર ઘરમાં |કીર્તન નીચે લખેલું છે| sachu thirath mavtar gharma || Mabap nu kirtan |
Автор: R.M.voice1981
Загружено: 2025-09-05
Просмотров: 985
Описание:
કીર્તન નીચે લખેલું છે | સાચુ તીરથ માવતર ઘરમાં || sachu thirath mavtar gharma || Mabap nu kirtan | માબાપ નુ કીર્તન
Mabap Bhajan | માબાપ નુ ભજન
તમે ભલે જાવ ચારે ધામમાં સાચુ તીર્થ છે માવતર ઘરમાં
જન્મ તુને દિયે પીડા પોતે શહે
એના ઉપકાર રાખો ને તમે ધ્યાનમાં સાસુ તીર્થ છે માવતર ઘરમાં
તમે મંદિરે જાવ સાધુ સંતને નમી આવો
તમે પગેનો લાગો મા બાપને સાસુ ધીરજ છે માવતર ઘરમાં
તમે ગુરુ દ્વવારે જાવ ગુરુ આજ્ઞા માની લો
તમે કયા નો કરો મા બાપના સાસુ તીર્થ છે માવતર ઘરમાં
તમે ચોટીલા જાઓ માની ચુંદડી ઓઢાડી આવો
તારી માથે રે માગ્યા આખા ગામના પછી ચુંદડી ઓઢાડી શું કામમાં
તમે બંગલામાં રહો તમે મોટરમાં ફરો
તમે વારા ના કરો મા બાપના સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે ચોરાશી કરો લાખો લોકો જમાડો
તમે હૈયાનો બાળો મા બાપના સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે શેઠીયા થઈ ફરો ધર્માદા બહુ કરો
તમે રૂપિયાનો આપો મા બાપ ને સાચું તીર્થ છે માવતર ઘરમાં
તારા માવતર રોવે તારા સંતાનો જોવે બધું ધ્યાનમાં સાચુંતીર્થ છે માવતર ઘરમાં
આજે એનો વારો કાલે તમારો વારો
પછી પસ્તાવો થાય છે તારા દિલમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
સાંજ સવારે આવો એની પાસે બેસો
તમે આંસુ લો છો ને મા બાપના સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે અમરનાથ જાઓ તમે બદ્રીનાથ જાવ
તારો બાપ રહે અનાથ આશ્રમ માં સાચું તીર્થ છે માવતર ઘરમાં
એને જીવતા જાળવો હોય એને મુવા બાળો
પછી ફોટા નહિ આવે કાંઈ કામમાં સાચું તીર્થ થશે માવતર ઘરમાં
પહેલા પાણીનો પાયા એના દિલ દુભાવ્યા
પછી પીપળે રેડો તે શું કામના સાચુ તીર્થ છે માવતર ઘરમાં
જીવતા જમાડ્યા નથી હસીને બોલાવ્યા નથી
પછી શ્રાધ્ધ નાખો તે શું કામના સાસુ તીરથ છે માવતર ઘરમાં
તમે હરિદ્વાર જાવ તમે ગંગાજીમાં નાવ
તારા પાપ નહીં ધોવાય એના નીરમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
માની સેવાયો કરો એની આશિષ લઈ લો
તારી પેઢી ઉતારે 71 માં સાચું તીર્થ છે માવતર ઘરમાં
તમે ભલે જાઓ ચારે ધામમાં સાચું તીર્થ છે માવતર ઘરમાં
કીર્તન
satsang
bhajan
સત્સંગ
ભજન
satsang mandal
bhajan kirtan
gujarati kirtan
gujarati bhajan
kirtan bhajan
kirtan gujarati
કીર્તન ગુજરાતી
#મહાદેવ
#kirtan
#satsang
#satsang_kirtan
#gujratibhajankirtan
#gujarat
#gujarati_bhakti_geet
@R.M.voice1981
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: