ઝીઝુડી ગામે નવા પેટ્રોલ પંપ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું
Автор: Sabar Aawaz
Загружено: 2025-11-09
Просмотров: 125
Описание: ઝીઝુડી ગામે નવા પેટ્રોલ પંપ નુ ઉદ્ઘાટન કરવામાં આવ્યું મળતી માહિતી મુજબ આજરોજ આઇ ઓ સી ના પેટ્રોલ પંપનુ ઉદઘાટન પેટ્રોલ પંપ ના પ્રોપ્રાઈટર શ્રી અજય કુમાર ના પિતાશ્રી અમૃતલાલ ભગોરા સાહેબ નાહસ્તે કરવામાં આવ્યું આ પેટ્રોલ પંપની ઝીઝુડી ગામમાં ખાસ જરૂરિયાત હતી હાલમાં ઝીઝુડી થી ટાકા ટૂંકા લગભગ સાતથી આઠ કિલોમીટર દૂર છે જેથી તકલીફ પડતી હતી ત્યારે વાહન માલિકોને આ પેટ્રોલ પંપ ઘણો જ ઉપયોગી થઈ પડશેઆ કાર્યક્રમમાં શુભેચ્છા પાઠવવા ગામેગામ થી સમાજના કાર્યકર્તાઓ તથા અગ્રણીઓએ હાજરી આપી હતી જેમાં મહિલાઓ યુવાનો યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા કલ્યાણપુર ગામના કાંતાબેન અસારી કાંતિભાઈ પીજે અસારી સાહેબ તથા મહેન્દ્ર ભાઈ તબિયાડ તથા પી ટી બોદર તથા મુકેશભાઈ તબિયાડ તથા અમૃતભાઈ બલાત તથા ખીમજીભાઇ બલાત તથા દોલજીભાઈ તબિયાડ તથા દામા સાહેબ તથા નારાયણભાઈ અસારી તથા અમૃતભાઈ તથા જયંતીભાઈ વિગેરે હાજર રહ્યા હતા ઝીઝુડી ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ તથા માજી સરપંચ શ્રી હકશીભાઇ તથા અન્ય મહાનુભાવો પુનાજી ખરાડી તથા બાબુભાઈ પરમાર તથા ભુરજીભાઈ ખરાડી તથા અમૃતભાઈ અસારી તથા લીંબાજી ખરાડી અન્ય યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને નિવૃત્ત ડીએસપી આઈ જી ips બી જે નીનામા સાહેબ તથા બરાડા સાહેબ વિગેરે ઉપસ્થિત રહીકાર્યક્રમ ને સુંદરતામાં વધારો કરેલ હતો આવેલા મહેમાનોને સ્વાગત સાથે નાસ્તા પાણી કરાવી હાજર રહેવા બદલ અમૂલ્ય સમય બગાડી મહેમાનોએ હાજરી આપી તે બદલ પધારેલા મહેમાનોને અજયભાઈ એ ખુબ ખુબ આભાર માન્યોહતો રિપોર્ટર બાબુભાઈ ખરાડી ઝીઝુડી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: