ગીતા નું પહેલું પ્રણામ(નીચે લખેલું છે) અઢાર પ્રણામ 🙏 જુઓ અને તમે પણ રોજ બોલો
Автор: Nilaben Raval
Загружено: 2023-08-19
Просмотров: 22703
Описание:
નીલાબેન રાવલ અમદાવાદ કૃષ્ણનગર અંબા મંડળ 🙏
🙏 ગીતામાં ને પ્રણામ 🙏
ગીતાનું પેલું પ્રણામ ધરતી માતા ને પ્રણામ
ગીતા નું બીજું પ્રણામ માતા પિતા ને પ્રણામ
ગીતા નું ત્રીજું પ્રણામ ગુરુ દેવને પ્રણામ
ગીતા નું ચોથું પ્રણામ ચાર વેદ ને પ્રણામ ગીતા નું પાંચમું પ્રણામ પાંચ પાંડવ ને પ્રણામ
ગીતા નું છઠ્ઠુ પ્રણામ સતી સીતા ને પ્રણામ
ગીતા નું સાતમું પ્રણામ સાતે સાગર ને પ્રણામ
ગીતા નું આઠમું પ્રણામ અઠ્યાશીરૂષીને પ્ર...
ગીતા નું નવમું પ્રણામ નવે નાગને પ્રણામ ગીતા નું દશમું પ્રણામ દશે અવતારને પ્રણામ
ગીતાનું અગીયારમુ પ્રણામ એકાદશી ને પ્ર...
ગીતા નું બારમું પ્રણામ બારે મેઘ ને પ્રણામ
ગીતા નું તેરમું પ્રણામ તેર તેજને પ્રણામ
ગીતા નું ચૌદમુ પ્રણામ ચૌદ રત્નને પ્રણામ
ગીતા નું પંદરમુ પ્રણામ પંદર તિથિ ને પ્રણામ
ગીતા નું સોળમુ પ્રણામ સોળસો ગોપી ને પ્ર..
ગીતા નું સત્તરમુ પ્રણામ સત્તર ભુજને પ્રણામ
ગીતા નું અઢારમુ પ્રણામ
અઢાર અધ્યાય પૂરાં થાય (૨)
સંગ જાત્રા કરવા જાય (૨)
ગંગા જમનાજી માં નાય(૨)
એનાં પંડ પવિત્ર થાય (૨)
સુરજ ઉગે અજવાળા થાય (૨)
ભગવાન ના દ્વાર ખુલ્લાં થાય (૨)
વૈષ્ણવ દશૅન કરવા જાય (૨)
સૌને આનંદ આનંદ થાય (૨)
બોલો ગીતા માતા ની જય
અંતે નારાયણ (૩)વાર બોલવું
(રાધે બોલો કૃષ્ણ (૨) રાધે બોલો ભાઈ
સત્સંગ ની ગંગા માં
નાઈ લો ભાઈ (૩)વાર બોલવું)
(હરી નું નામ હજાર વાર
રામ નું નામ લાખ વાર
કૃષ્ણ નું નામ કરોડ વાર
શિવનું નામ છપ્પન વાર
છપ્પન માળા પુરી કરો
શિવ ને અપૅણ કરો )🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: