ભ્રામરી પ્રાણાયામની પદ્ધતિ અને ફાયદા
Автор: Shweta Brahmbhatt
Загружено: 2022-07-31
Просмотров: 235
Описание:
યોગા અને પ્રાણાયામ થી શરીર અને મનની સ્વાસ્થતમા ખુબજ વધારો થાય છે, તો પણ મહત્વનુ છે કે યોગા શિક્ષકની દેખરેખમા કરવુ.
તમારી આંખો થોડી વાર માટે બંધ રાખો. શરીરમા થતી સંવેદનાઓને અને અંદરના શાંતપણlને ચકlસો. તમે દિવસમા ૩ - ૪ વખત ભ્રામરી પ્રાણાયામ કરી શકો છો.
ભ્રામરી પ્રાણાયામ તણાવ, ક્રોધ અને ચિંતા માથી મુક્ત થવા માટે ખુબજ અસરકારક શ્વાસની પ્રક્રિયા છે. હલકો માથાનો દુખાવો હોય તો રાહત આપે છે. માઇગ્રેન ઘટાડવામા મદદ કરે છે. કેન્દ્રિતતા અને યાદશક્તિ વધારવામા પણ મદદ કરે છે. આત્મવિશ્વાસ વધારે છે અને બ્લડ પ્રેશર ઘટાડવામા મદદ કરે છે. બાળકોમાં હાયપરએક્ટિવિટી સુધારે છે અને માઇન્ડફુલનેસ વધે છે. આ ઍક શ્રેષ્ઠ કસરત છે શ્વાસની જેનાથી મનને હતશા, ચિંતાઓ અને તણાવ તેમજ ક્રોધથી છુટકારો મળે છે. ઍક ખુબજ સરળતાથી થતી પ્રક્રિયા છે, ક્યાય પણ કરી શકાય છે.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: