Скачать
નેનો યુરિયા શું છે ? ચાલો આજે પોલ ખોલીએ nano urea ની
Автор: Satyam Organic way
Загружено: 2025-04-12
Просмотров: 1292
Описание:
નેનો યુરિયા શું છે ? ચાલો આજે પોલ ખોલીએ nano urea ની
Nano Urea એ ભારતીય ખેડૂત માટે બનાવવામાં આવેલું એક આધુનિક અને ઈનોવેટિવ ખાતર છે, જે માત્ર 500 mL ની બોટલમાં આવે છે પણ તેમાં 45 કિલો પરંપરાગત યુરિયા જેટલી શક્તિ હોય છે!
આ ફોલિયર સ્પ્રે તરીકે ઉપયોગ થાય છે અને પાક દ્વારા ઝડપથી શોષાઈ જાય છે, જેનાથી ઉપજ વધે છે અને જમીનની ગુણવત્તા જાળવાય છે.પણ તેના ઘણા નુકસાન પણ છે .
#shorts #organicfarming #nanourea
#ખેતી #satyamorganicway
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: