ફ્લોરિડામાં જાતીય સતામણીના આરોપમાં ગુજરાતીની ધરપકડ
Автор: I am Gujarat
Загружено: 2026-01-16
Просмотров: 588
Описание: ફ્લોરિડામાં મિલન પટેલ નામના એક ગુજરાતીની જાતીય સતામણીના આરોપ હેઠળ ધરપકડ કરવામાં આવી છે, પામ બીચ કાઉન્ટી શેરિફ ઓફિસ દ્વારા રિલીઝ કરાયલા રિપોર્ટ અનુસાર મિલન પર જેની સતામણી કરવાનો આરોપ છે તે વિક્ટિમ એક એડલ્ટ છે અને મિલનને ચાલુ સપ્તાહમાં જ અરેસ્ટ કરવામાં આવ્યો હતો. તેની ધરપકડનો રેકોર્ડ જાન્યુઆરી 14ના રોજ સવારે 10 વાગ્યે જાહેર કરવામાં આવ્યો હતો, તેમાં એવો પણ ઉલ્લેખ કરાયો છે કે આ કથિત સતામણીમાં કોઈ ફિઝિકલ ફોર્સ મતલબ કે જોરજબરજસ્તી અથવા હિંસા નહોતી થઈ. અરેસ્ટ રેકોર્ડમાં મિલનને વ્હાઈટ મેલ તરીકે દર્શાવાયો છે, પરંતુ પોલીસે તેની ઉંમર નથી જણાવી.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: