પિતા એટલે શું?? એક વાર જરૂર સાંભળો
Автор: gujarati vaibhav
Загружено: 2024-06-16
Просмотров: 860
Описание:
પિતાને મારી કિંમત છે, અને પિતા મારી હિંમત છે.
માતાએ મને ડરતા શીખવ્યું , પણ પિતાએ મને લડતા શીખવ્યું.. માતાએ મારી ઠેસ પર મલમપટ્ટી કરી છે, પણ પિતાએ
એ ઠેસ સહન કરતા શીખવ્યું.
માતાએ મને સંવેદનશીલ બનાવ્યો, જ્યારે પિતાએ મને સૈનિક બનાવ્યો છે. માતાને સમજી શકાય, પણ પિતાને સમજવા સંતાનોની ફુટપટ્ટી હંમેશા ટુંકી પડે છે.
ઘરની વન મેન સરકાર એટલે પિતા, આત્મવિશ્વાસનો અડીખમ ગિરનાર એટલે પિતા, હિંમતનો દરિયો અને ક્રોધનું ઝાડ એટલે પિતા, સંતાનોના રક્ષણની વાડ એટલે પિતા.
પિતા હંમેશા મહાન જ હોય છે, તોય એના સંતાનો એની ક્રેડિટ માતાને આપે છે. છતાં પિતા મૌન સેવે છે.
પિતાની મહાનતા કોઈ કવિઓ, લેખકો કે વિવેચકોની મોહતાજ નથી બસ એટલે જ પિતા મહાન છે.
#પિતા
#બાપ
#ફાધરડે
#બાપદીકરી
#પિતાનોત્યાગ
#ફાધર્સડે
#હેપીફાધર્સડે
#પપ્પા
#પિતૃત્વ
#શ્રેષ્ઠપપ્પા
#પપ્પાનુંજીવન
#પિતા અને પુત્ર
#પિતા અને પુત્રી
#સુપરપપ્પા
#પપ્પાનો પ્રેમ
#FathersDay
#HappyFathersDay
#Dad
#Fatherhood
#BestDad
#DadLife
#FatherAndSon
#FatherAndDaughter
#SuperDad
#DadLove
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: