ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

#Bhathiji

#ભાથીજીમહરજ

#bhathijimaharaj

Автор: Ganpat Prajapati

Загружено: 2023-08-12

Просмотров: 455

Описание: Tital :- #Bhathiji maharaj aarti | #ભાથીજી મહારાજની આરતી | #ऐसी आरती देखे तो सही | 🔴🚩


ભાથીજી મહારાજની આરતી | Bhathiji maharaj aarti | ખત્રી દાદા | ફાગવેલના ધણી


શ્રી ભાથીજી મહારાજ ની આરતી
જય શુરા નર સ્વામી હો દાદા જય શુરા નર સ્વામી
સેવા કરું હું તમ તણી દાદા તમે અંતર્યામી
ૐ જય શુરા નર સ્વામી
ફાગવેલ કેરાં ગામમાં દાદા દર્શન તો દીધા રે દાદા દર્શન તો દીધા
ધર્મની વ્હારે ધાયા કામ બહું કીધા
ૐ જય શુરા નર સ્વામી
નવખંડ ધરતીમાં નામ અમર કીધા રે દાદા નામ અમર કીધા
ભાથી ઝેર તમે ઉતાર્યા મૃત્યુમાંથી બચાવ્યા
ૐ જય શુરા નર સ્વામી
પાપનો નાશ કરનાર દાદા ગૌ રક્ષણ કરનાર રે દાદા ગૌ રક્ષણ કરનાર
નામ તમારું ભજતાં દાદા વળગે નહિ માયા
ૐ જય શુરા નર સ્વામી
શક્તિ ભક્તિ અર્પણ તમને દાદા જય શૂરવીર રાયા રે દાદા જય શૂરવીર રાયા
લીલાં પર અસવારી સુખ આપી દુઃખ લે
ૐ જય શુરા નર સ્વામી
આશિષ આપજો સર્વેને એજ શૂરવીર રાયા રે દાદા જય શૂરવીર રાયા
જે કોઈ ભાથીને ભજશે સદ્બુદ્ધિ પામે
ૐ જય શુરા નર સ્વામી
તખ્તસિંહ પિતાને માતા અકલબા રે દાદા માતા અકલબા
સુખ શાંતિ જેને થાશે મળશે બહુ સન્માન
ૐ જય શુરા નર સ્વામી
દાદાજીની આરતી જે કોઈ ભાવે ગાશે રે દાદા જે કોઈ ભાવે ગાશે
નામ રટતા દુઃખ મટે એ ભાથીનું પ્રમાણ
ૐ જય શુરા નર સ્વામી
દાસભગતની છે અરજી દાદા ઉરમાં તો ધરું રે દાદા ઉરમાં તો ધરું
ગાયોની વ્હારે ધાયા નામ અમર કીધા
ૐ જય શુરા નર સ્વામી
જય શુરા નર સ્વામી હો દાદા જય શુરા નર સ્વામી
સેવા કરું હું તમ તણી દાદા તમે અંતર્યામી
ૐ જય શુરા નર સ્વામી
Jay sura nar svami ho dada jay sura nar svami
seva karu hu tam tani dada tame antaryami
ૐ jay sura nar svami
fagvel kera gamma dada darshan to didha re dada darshan to didha
dharma ni vhare dhaya kam bahu kidha
ૐ jay sura nar svami
navalhand dharati ma nam amar kidha re dada nam amar kidha
bhathi zer tame utarya mrutyu mathi bachavya
ૐ jay sura nar svami
papano nash karnar dada gau rakshan karanar re dada gau rakshan karnar
nam tamaru bhajata dada valage nai maya
ૐ jay sura nar svami
shakti bhakti araparn tamne dada jay shura vir raya re dada jay shur vir raya
lila par asavari sukh api dukh le
ૐ jay sura nar svami
aashish aapjo sarva ne ej shur vir raya re dada ej shur vir raya
je koi bhathi ne bhajashe sadabuddhi pame
ૐ jay sura nar svami
takhatsinh pita ne mata akalba re dada mata akalba
sukh shanti jene thase malashe bahu sanman
ૐ jay sura nar svami
dadajini aarti je koi bhave gashe re dada je koi bhave gashe
nam ratata dukh mate e bhathinu praman
ૐ jay sura nar svami
dasbhagatni chhe arji dada urma to dharu re dada urma to dharu
gayini vhare dhaya nam amar kidha
ૐ jay sura nar svami
Jay sura nar svami ho dada jay sura nar svami
seva karu hu tam tani dada tame antaryami
ૐ jay sura nar svami
#bhathijimaharaj​#veervachradada​#gujaratifullmovie2023​
Veer Bhathiji || Veer Vachradada || ગાયો ની વ્હારે વીરવાછરો || Gujarati Movie 2023 || વીર વાછરાદાદા

વીર વાછરાદાદા - ગાયો ની વ્હારે ચડ્યો વીર વાછરો - હિટ ગુજરાતી ફિલ્મ
#news
#newslive #dhupnedhumade #dhupnedhumadevelaavjo
#helomarosambhalo
#rmapirnohelo
#helo #ramdevpirhelo #ranujanaraja
#zazzikhammare
#ઝાઝીખમમાભાથીજી
#હુલુલુહાલા #રામદેવપીરના #હેલો
#બ્રેકિંગ #બ્રેકિંગન્યૂઝ #breaking #breakingnews #breakingnewslive #



👉🏻Title - Veer #Vachradada
👉🏻

LIKE || SHARE || COMMENT || SUBSCRIBE

વાછરડાંડા નો પડાણા માં પરગટ પરચો
ગાય માતા ને કાજે વીર વાછરડાંડા શાહિદ થાય છે
રાજપૂતો ની શોર્ય ગાથા
રાજપૂત નો ધર્મ નીભાવતા વીર વાછરડાંડા
Part 1 ------
વીર વાછરાદાદા | Veer Vachradada 1 | ગાયો ની વ્હારે વીર વાછરો - પબ્લિશ થઇ ચુક્યો છે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પૂરો વિડીયો જુઓ
    • વીર વાછરાદાદા | Veer V...  ​
Part 2 ------
Gay Mata Ane Nag Devta Ni Vhare Vir Vachara Dada 2 - Veer Bhathiji Movie - પબ્લિશ થઇ ચુક્યો છે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પૂરો વિડીયો જુઓ
    • Veer Bhathiji Movie ||...  ​
Part 3 ------
રાજપૂત વીર વચ્છરાજ ની શૌર્ય ગાથા || Vir Vachara Dada 03 - પબ્લિશ થઇ ચુક્યો છે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પૂરો વિડીયો જુઓ
    • રાજપુત વીર વચ્છરાજ ની ...  ​
Part - 4 -------
Vir Vachara Dada 4 Vegad Gayo Ni Raksa Kaje Sahid Vir Vachhraj - પબ્લિશ થઇ ચુક્યો છે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પૂરો વિડીયો જુઓ
    • Vir Vachara Dada 4 Veg...  ​
Part - 5 --------
Vir Vachara Dada 5 Vachhraj Bet Ane Padaanano Parcho || Vir Bhathiji Maharaj - પબ્લિશ થઇ ચુક્યો છે નીચે આપેલ લીંક પર ક્લીક કરી પૂરો વિડીયો જુઓ
    • Vachhraj Bet Ane Padaa...  ​

#gujaratifilm​
#studionandinijunagadh​
#veervachraj​
#veervachradada​
#Gujaratidevotionalvideo​
#virbhathiji​
#fullgujaratipicture​
#virvachradada​
#oldstory​
#dharmikstory​
#gayonivharevirvachradada​
#gausevak​
#nagdevtamovie​
#padanavalovirvachro​

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
#Bhathiji

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]