Rajkot News | RMCએ બિલ્ડરો સામે કરી લાલઆંખ | RMC Turns Blind Eye To Builders | Gujarat News | N18S
Автор: News18 Gujarati
Загружено: 2024-02-08
Просмотров: 32586
Описание:
In Rajkot, the builders who are making bullies by constructing buildings indiscriminately should be corrected.. The system has turned a red eye against the builders who are rising due to the force of money.. After the death of a laborer in an accident at the construction site, the Rajkot Municipal Corporation has come into action. have been given... In this meeting, suggestions have been given regarding the rules during construction. Now fines will be imposed for keeping goods on footpaths and roads during construction...
રાજકોટમાં બેફામ આડેધઢડ બિલ્ડિંગ બાંધી દાદાગીરી કરતા બિલ્ડરો સુધરી જજો.. પૈસાના જોરે ઉછળતા બિલ્ડરો સામે તંત્રએ લાલઆંખ કરી છે..બાંધકામ સાઈટ પર અકસ્માતમાં મજૂરના મોત બાદ રાજકોટ મહાનગર પાલિકા એક્શનમાં આવી ગયું છે.. રાજકોટમાં બિલ્ડર એસોસિએશન સાથે બેઠક યોજીને નિયમોનું પાલન કરવા કડક સૂચના આપી દીધી છે... આ બેઠકમાં બાંધકામ સમયેના નિયમો અંગે સૂચનો અપાયા છે. હવે ફૂટપાથ અને રોડ પર બાંધકામ સમયે સામાન રખાતા દંડ ફટકારવામાં આવશે...
#rajkotnews #Gujarat #breakingnews #RMC #news18gujarati
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world news in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
જુઓ ગુજરાત અને દેશ-વિદેશની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર News18 ગુજરાતી પર. આ ચેનલ દર્શકો માટે લઈને આવે છે ગજરાતના ખૂણે ખૂણાની અને દિવસભરની દેશ-વિદેશ મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Subscribe our channel for the latest news updates: https://tinyurl.com/y5hxol7f
Follow us on:
Website- https://bit.ly/3iRltbp
Twitter- / news18guj
Facebook- / news18gujarati
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: