ચોમાસા ની સીઝન માટે મગફળી નું નવું સંશોધન સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ
Автор: Green Growth
Загружено: 2024-04-05
Просмотров: 3788
Описание:
🙏🙏નમસ્કાર ખેડૂત મિત્રો, તમે કદાચ જાણતા જ હસો કે મગફળી માટે નું રાષ્ટ્રિય સ્તર નું સંશોધન કેન્દ્ર આપના જૂનાગઢ માં જ આવેલું છે. હમણાં થોડાક દિવસો થી એ બહુ ચર્ચા માં છે. તેનું કારણ નવી બહાર પડેલી 🥜 મગફળી ની જાત છે.... જેમાં 🥜 ગિરનાર ૪, 🥜 ગિરનાર ૫, 🥜સોરઠ કિરણ અને 🥜 સોરઠ ગોલ્ડ નો સમાવેશ થાય છે. 🌳
🌱આજે આપણે સોરઠ કિરણ અને સોરઠ ગોલ્ડ વિશે જાણીશું. કેમ કે તે આ વર્ષે સૌથી વધુ ચર્ચા માં આવેલી જાત છે. સોરઠ કિરણ નું સંશોધન નામ GG-23 અને સોરઠ ગોલ્ડ નું નામ GG -૩૫ છે.🍃
🍀આવી જ નવી માહિતી મેળવતા રહેવા માટે તમે આમરી સાથે અલગ અલગ માધ્યમથી જોડાઈ શકો છો:
#agribusiness #gujarat #agribusinessnews #agriculture #farming #kheti #agriculturalbusiness #agriculturalscience #businessstartup #groundnut #gg20@JUNAGADHAGRICULTURALUNIVERISTY #groundnutprice #seed #sorathkiran #sorathgold #Girnar4 #girnar5
👉WhatsApp:-
https://chat.whatsapp.com/LQbZAHDwVUU...
👉 Facebook:-
https://www.facebook.com/profile.php?...
👉 YouTube:-
/ @greengrowth-zf9oz
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: