દિકરી ની સમસ્યા નો ઉકેલ કાઢવા ભૂવા પાસે ગયા અને ભૂવો જ ભક્ત ની પત્ની ને ઉપાડી ને લઈ ગયો || Kirtidan
Автор: Kirtidan Detha
Загружено: 2025-02-18
Просмотров: 39725
Описание:
#kirtidandetha #samatbhuvaji
આવા ખોટા ભુવા ભારાડી થી સાવધાન રહો
આ વ્યક્તિ પોતાની દીકરીને અવારનવાર બીમાર હોવાથી ભુવા પાસે જોવડાવવા ગયેલ હતા જેનો લાભ લઇ અને ભુવો એની પત્નીને જ ઉપાડીને લઈ ગયો
જ્યારે ડોક્ટર હાથ ઊંચા કરી લે ત્યારે વ્યક્તિ ભુવા પાસે જાય છે એને મગજની અંદર એવો વિચાર આવે છે કે એની પાસે જાવ તો બધું સારું થઈ જશે અને આવું થાય ત્યારે એ વ્યક્તિને માતાજી અને ભગવાન પ્રત્યે ભરોસો અને વિશ્વાસ તૂટી જાય છે
ભરોસો તમારા માતાજી ઉપર તમારા કુળદેવી ઉપર તમારા સુરાપુરા ઉપર રાખો
દુનિયામાં તમને કોઈ નડતું નથી તમને તમારા પોતાના નડે છે
અને દુઃખ બધાની માથે પડે જાય કોઈ બી વ્યક્તિની માથે દુઃખ ન પડ્યું હોય એવું બન્યું નથી
સુખ દુઃખ તો સંસારનો નિયમ છે એના થી નાસીપાસ ન થવાય ગભરાય ન જવાય દુઃખનો સામનો કરતા શીખો કોઈ ભુવા ભારાડી પાસે જવાની જરૂર નથી
એક વખત ભુવાના ચક્રવ્યૂમાં આવી ગયા પછી એમાંથી બહાર નીકળવું એ બહુ અઘરું થઈ જાય છે
ભારતની બારે એટલે કે વિદેશની અંદર એક પણ ભુવો એક પણ ભારાડી એક પણ તાંત્રિક એક પણ જ્યોતિષ ના હોવા છતાં પણ એ દેશ ચાલે છે અને આપણે આયા ટાઢીયો તાવ આવે તો પણ ભુવા પાસે જાય છે ભુવા પાસે જરૂર નથી ડોક્ટર પાસે જાવ
માતાજી કોઈને નડતા નથી અને કોઈ પણ માતાજી એવા હોય નહીં કે પોતાના દીકરાનું અહિત ઈચ્છે
માં કોઈને મારે નહીં એને બધી દુનિયા બાળ
એના છોરુંની ઘરે આડ પછી એને છોડે નહીં શક્તિ
એટલે આવા ભુવા ભારાડી થી સાવધાન રહો સાવચેત રહો અને ખુશ રહો 😄
માતાજી તમને ૧૦૦ વરહ ના કરે જય માતાજી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: