7/12 ની નકલ ઓનલાઈન | 7/12 ઉતારા ડાઉનલોડ કરો | AnyRor Gujarat |(saatbara) | how to get 7/12 online
Автор: Sarkari Yojana Gujarat
Загружено: 2022-07-01
Просмотров: 1028
Описание:
AnyRoR Gujarat 7 12 Utara | 7/12 ના ઉતારાની નકલ ઓનલાઈન મેળવો
૭ ૧૨ લેન્ડ રેકોર્ડ ગુજરાત ગુજરાત ૭/૧૨ AnyRor Gujarat
7/12 Utara Online | Urban/Rural Area Land Records | Gujarat Bhulekh Naksha Online | Gujarat માં Online 7/12 Utara
ગુજરાત સરકાર Revenue Department દ્વારા લેન્ડ રેકોર્ડ સિસ્ટમને ઓનલાઇન બનાવવામાં આવેલ છે. Gujarat E Dhara તરીકે ઓળખાતી ડીજીટાઈઝેશન સિસ્ટમને ભારત સરકાર તરફથી પ્રશંસા મેળવી છે. આ સિસ્ટમને e-Governance Project માટે એવોર્ડ પણ મળેલો છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના હિત માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હવે રાજ્યના ખેડૂતો મહેસૂલી રેકોર્ડ એટલે Land Record નમૂના 7/12, 8-A, 6 વગેરે Download કરી શકાશે. આ ડીજીટલ સાઇન્ડની નકલ AnyRoR Anywhere Portal અને iORA portal પરથી મેળવી શકાશે.
AnyRoR Gujarat
ગુજરાતના મહેસૂલ વિભાગ દ્વારા ખેડૂતો માટે ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારમાં ઈ-ગવર્નન્સના પ્રયાસોના ભાગરૂપે જમીનના ગામ નમૂના 7/12 અને 8-અ ની નકલ મેળવી શકાશે. જેથી land records કઢાવવા માટે સરકારી કચેરીઓના ધક્કા ખાવા પડશે નહીં.
મિત્રો આ માહિતી ખેડૂત મિત્રો માટે બહુ અગત્યની હોઈ દરેક ખેડૂત મિત્રને મોકલવા વિંન્તિ
જય જવાન જય કિસાન
સરકારશ્રીનો ઠરાવ આ ઉતારા માન્ય રહેશે
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: