આજે અષ્ઠમી સાંભળો શ્રીદુર્ગા માનસ પૂજા, માઁ ની માનસી સેવા ફળ || Durga Manas Puja || Durga Saptshati
Автор: આવો સત્સંગ માઁ
Загружено: 2020-10-23
Просмотров: 24709
Описание:
મિત્રો,
youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે.. આ વિડિઓ માં માર્કંડેય પુરાણ માં શ્રી દુર્ગા સપ્તશતી માં આપેલ દેવી દુર્ગા ની માનસી પૂજા નુ વર્ણન કરવામાં આવ્યું છે... આ પૂજા મનથી કલ્પિત હોય છે.. આ પૂજા માં ભક્ત ને કોઈ લોકિક સાધન ની આવશ્યકતા રહેતી નથી, પરંતુ આ પૂજા સેવા કોઈ પણ જગ્યા એ, કે સ્થાને થાઈ શકે છે.. કારણકે આ પૂજા માનસિક છે.. ઉત્તમ પૂજા છે.. આ પૂજા નુ ફળ અવશ્ય મળે છે.. આ પૂજા ભક્તો ભાવ થી, પ્રેમ થી, હૃદય થી કરે તો માઁ ની કૃપા થી સર્વે કલ્યાણ થાઈ છે. સર્વે મનોકામના સિદ્ધ થાઈ, ભુક્તિ, મુક્તિ મળે, પાપોનો નાશ થાઈ, પુણ્ય પ્રાપ્ત થાઈ છે..
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like + Share + Subscribe જરૂર કરજો..
ધન્યવાદ 🙏
Shree Durga Manas Puja
Mansi puja fal
Durga Saptshati
markandey puran
mansi seva
#આવોસત્સંગમાઁ #દુર્ગામાનસપૂજા
#દુર્ગાસપ્તશતી #માર્કંડેયપુરાણ
#દુર્ગામાનસસેવાફળ
#Durga_Manas_Puja
#Durgasaptshati #Markandeypuran
#manasi_Seva_Fal
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: