SHORT TRICK। દ્વિધાત બહુપદીનાં શૂન્યો |3 Sec માં જવાબ | સમી. નાં બીજ શોધો ।Nikita Mam
Автор: Maths With Nikita
Загружено: 2022-11-12
Просмотров: 29138
Описание:
Hello My Dear Students !!!!!!
In this video we are going to learn Short trick to find Zeroes of Quadric Polynomial , factor of Equation and find two solution of qudratic Equation. આ Video માં આપણે અવયવ પાડો , દ્રિધાત બહુપદી નાં શૂન્યો શોધો કે અવયવીકરણ ની રીત થી દ્વિધાત સમીકરણ નાં બીજ શોધવા માટે ની એકદમ સરળ SHORT TRICK શીખીશું.જે ટ્રીક નો ઉપયોગ કરી ને તમે કોઈ પણ હેતુલક્ષી પ્રશ્ન નો ઉકેલ ઝડપ થી શોધી શકો છે જેથી પરીક્ષા માં તમારો સમય પણ બચશે અને કોઈ ઓન દાખલ નું સોલ્યૂશન તમે ઝડપ થી કરી શકશો. ચલો, બીજા ને પણ મદદરૂપ થઈએ જેથી એ લોકો પણ Short Trick શીખી ને બોર્ડ ની પરીક્ષા માં ગણિત માં સારા માર્ક્સ લાવી શકે તેથી આ Video તમારા Friends ને જરૂર થી SHARE કરજો.
LIKE । SHARE । COMMENT
YOU MUST WATCH :-
લ.સા.અ શોધવાની SHORT TRICK:- • L.C.M(લ.સા.અ)Tricks In Gujrati | LCM Short...
ગુ.સા.અ શોધવાની SHORT TRICK:- • H.C.F(ગુ.સા.અ)Short Tricks In Gujrati | HC...
પાયથાગોરસ નો પ્રમેય :- • પાયથાગોરસ નો પ્રમેય । M.IMP Theorem explai...
પાયથાગોરસ નો પ્રતીપ પ્રમેય:- • પાયથાગોરસનો પ્રતિપ પ્રમેય । IMP Theorem ex...
#maths #std10 #gujratboard #education #shorttrick #zeroesofpolynomial #બહુપદી ના શૂન્યો શોધો #સમીકરણ નાં બીજ શોધો #dhoran-10 #દ્વિધાત સમીકરણ નાં બીજ શોધવા માટે ની એકદમ સરળ SHORT TRICK #shorttrick #nikitamam #nikitamadam #અવયવીકરણ ની રીત થી દ્વિધાત સમીકરહ ના બે બીજ શોધો
@mathswithnikita
Std-10 Maths Short Trick (Gujrat Board)
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: