#18 દસ્તાવેજ કરેલ નથી કબજો છે? સાંભળો વિગતવાર.
Автор: રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
Загружено: 2024-10-14
Просмотров: 288383
Описание:
આવું પણ બને છે
દસ્તાવેજ ન હોય પણ કબજો હોય અને ભાઈ ના કહેવા પ્રમાણે વિઘોટી પણ પોતે પોતાના નામથી ભરે છે આવા કેસમાં માલિક હક કોનો એ સમજવા માટે ફોન સાંભળો
ખેડૂત મિત્ર અને માર્ગદર્શક રમણીકભાઇ કોટડિયા
આપના કોઈપણ પ્રશ્નો હોય તો પ્રથમ વોટસએપ માં મેસેજ કરવો અને ત્યારબાદ આપને સામેથી ફોન આવી જશે. આ નંબર માં ફોન કરવો નહિ માત્ર વોટસએપ મેસેજ જ કરવો.
વોટસએપ મો.નં.=98 98 10 44 94
#kheti
#khedut
#khedutsupport
#khetibadi
#khetibadi_zone
#krushipradarshan
#krushi_samrudhi
#krushisevak
#krushimitra
#farmer
#farming
#farm
#farmers
#agriculture
#agro
#agranews
#agribusiness
#revenue
#land
#landforsale
#gujarat
#gujarati
#gujaratinews
#gujrati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: