Dr.Ni Diary Episode-10: ક્ષત્રિય ખોરડાની ખાનદાની !
Автор: Dr. Sharad Thakar_Official- ડૉ. શરદ ઠાકર_અધિકૃત
Загружено: 2023-09-12
Просмотров: 11795
Описание:
દોસ્તો,
ક્ષત્રિયો તરફ મને બહુ માન કરતા પણ વધારે બહુમાન છે. તેમની શૂરવીરતા, તેમની બહાદુરી, વટ-વચન અને વેરને વારવાની કે વળાવવાની તેમની અદા અનોખી છે. ને ક્યારેકે તો આદરણીય છે.
પ્રસ્તુત વાતમાં હું એ એક ક્ષત્રિયની બહાદુરીની ઘટનાની વાત કરી રહ્યો છું, જયારે મને મારા મેડિકલના શરૂઆતી દિવસોમાં તેમના ઉપયુક્તો ગુણોનો પ્રત્યક્ષ અનુભવ થયો.
ખાનદાની માપવાની, ખાનદાની બની માન આપવાની અને ખાનદાની બની રહી તેનું માન જાળવવાની એ ઘટના આજે ચાળીસેક વર્ષ વીતી ગયાં હોવા છતાં મારા દિલ પર અંકિત થયેલી છે.
સલામ છે, એ શૂરવીરતા ધરાવતાં યુવાનોને, વડીલોને અને ખાસ તો સ્ત્રીઓને જેમનાથી આપણી ધરતી હજુયે એવી મજબૂત છે, ખાનદાન છે.
શરીરમાં રહેલી શૂરવીરતાને પણ માપતો આપ સૌનો ડૉક્ટર દોસ્ત શરદ ઠાકરના પ્રણામ.
- - - - - - - - - - - - - - - - -
મારા પબ્લિશ થયેલાં પુસ્તકોનું લિસ્ટ આ લિંક પર જોઈ અને મેળવી શકાય છે.
https://amzn.to/470RxmK
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: