ગામના સીધા લોકો ફસાયા! 😢 લાભુજી ફ્રોડ સ્ટોરી | Comedy With Message | Ramadhani Comedy House
Автор: Ramadhani Comedy House
Загружено: 2026-01-16
Просмотров: 319
Описание:
લાભુજી–છોકરાનો ફ્રોડ! 😱 | ભાગ 1 | Village Comedy | Ramadhani Comedy House
આ વિડીયોમાં તમે જોશો કે લાભુજી અને તેમનો છોકરો મળીને કેવી રીતે ગામમાં ફ્રોડ કરે છે.
જે ઘરમાં છોકરો વાંઢો હોય, ત્યાં તેના બાપ પાસે જઈને લગન કરાવી આપવાની વાત કરી પૈસા પડાવે છે.
શરૂઆતમાં બધું સામાન્ય લાગે છે, પણ પછી ખુલાસો થાય છે એક મોટા લગ્ન ફ્રોડનો 😱
આ વિડિયો ગામડા સ્ટાઇલની ફુલ કોમેડી સાથે એક મહત્વનો સંદેશ આપે છે –
👉 કોઈની વાતમાં આવીને પૈસા આપતા પહેલા વિચારજો
👉 લગન, નોકરી, વિઝા જેવા મુદ્દે થતા ફ્રોડથી સાવચેત રહેજો
⚠️ Declaration:
આ વિડીયો માત્ર મનોરંજન અને જાગૃતિ માટે બનાવવામાં આવ્યો છે.
કોઈ વ્યક્તિ, સમાજ કે પરંપરાને ઠેસ પહોંચાડવાનો હેતુ નથી.
અંધશ્રદ્ધા અથવા ફ્રોડને પ્રોત્સાહન આપવાનો ઉદ્દેશ નથી.
📌 વિડીયો ગમ્યો હોય તો
👍 Like કરો
📤 Share કરો
🔔 Ramadhani Comedy House ને Subscribe કરો
Search This Topic:-
Village fraud comedy
Gujarati comedy video
Lagna fraud story
Gaamda comedy with message
Marriage fraud awareness
Labhubhai comedy
Village social message video
🔥
#VillageComedy
#GujaratiComedy
#LagnaFraud
#FraudAwareness
#ComedyWithMessage
#GaamdaStyle
#RamadhaniComedyHouse
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: