Скачать
હીંચકો | સ્વર અને સ્વરાંકન - નમ્રતાબેન શોધન | ગઝલ
Автор: Mehul Oza
Загружено: 2025-07-03
Просмотров: 90
Описание:
હીંચકો...
સુખ અને દુઃખનો સહારો હીંચકો લાગે મને,
ભાઈબંધીનો ઈજારો હીંચકો લાગે મને.
હાશકારો આપવાની નેમ લીધી હોય એમ,
શાંત દરિયાનો કિનારો હીંચકો લાગે મને.
જિંદગી ઝૂલી રહી છે મોજથી એ જોઇને,
આભનો સુંદર સિતારો હીંચકો લાગે મને.
બે ક્ષણો વચ્ચે મને એવી રીતે ઝુલાવતો,
યાદગીરીનો પટારો હીંચકો લાગે મને.
મા જશોદાએ ઝુલાવ્યા શ્યામને જે લાડથી,
સ્વર્ગથી સુંદર નઝારો હીંચકો લાગે મને.
@ મેહુલ ઓઝા, જામનગર.
#gazal #geet #ગુજરાતીગીત #ગુજરાતીસાહિત્ય #emotional #feeling #gujarati #life #હીંચકો
#ગુજરાતીગઝલ #ગઝલ #કવિતા #કાવ્ય #મોજ #gujarati
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: