રાશિ અનુસાર મહાદેવ પર વિશેષ વસ્તુ અર્પણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે 🤯
Автор: Astrologer Nikunj Joshi
Загружено: 2024-08-05
Просмотров: 35708
Описание:
રાશિ અનુસાર મહાદેવ પર વિશેષ વસ્તુ અર્પણ કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે 🤯 #રાશિફળ #રાશિભવિષ્ય #શ્રાવણ #facts #astrology #jyotish #vastushastra #gujrati
શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે પણ જો રાશિ અનુસાર તમે ભગવાન શિવ પર વિશેષ વસ્તુ અર્પણ કરો છો તો તમારી દરેક મનોકામનાઓ પૂરી થાય છે અને વિડીયો ચાલુ કરતા પહેલા કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો
મેષ રાશિના લોકોએ મધ અને કેસર મિક્સ કરીને ભગવાન શિવ નો અભિષેક કરવા જોઈએ
વૃષભ રાશી ના લોકોએ દહીં થી ભગવાન શિવનું અભિષેક કરવો જોઈએ
મિથુન રાશિના લોકોએ પાણી અને બીલીપત્રથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ
કર્ક રાશિના લોકોએ પાણીમાં દૂધ ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ
સિંહ રાશિના લોકોએ પાણીમાં ચંદન ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવા જઈએ
કન્યા રાશિના લોકોએ ધતુરો અર્પણ કરીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ
તુલા રાશી ના લોકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ
વૃશ્ચિક રાશિના લોકોએ સફેદ ફૂલ અર્પણ કરીને પાણીથી અભિષેક કરવો જોઈએ
ધન રાશી ના લોકોએ કેસર અને ચંદનને મિક્સ કરીને ભગવાન શિવનું અભિષેક કરવો જોઈએ
મકર રાશીના લોકોએ કાળા તલ પાણીમાં ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ
કુંભ રાશી ના લોકોએ ગંગાજળ થી ભગવાન શિવનાભિષેક કરવો જોઈએ
મીન રાશિના લોકોએ પીળા ફૂલ ભગવાનને અર્પણ કરીને જળથી ભગવાન શિવ અભિષેક કરવો જોઈએ
હર હર મહાદેવ
[email protected]
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: