તમારા ગામ માં કે શહેર માં દોડશે આ બિઝનેસ l 💰30 માં ખરીદો ને 150 માં વેચો l Best Business Ideas l😎
Автор: Gujarati Unique Business
Загружено: 2025-07-05
Просмотров: 2427
Описание:
📱 Mobile Accessories Business Ghare Thi શરુ કરો!
આ વીડિયોમાં અમે જણાવીશું કે કેવી રીતે તમે ઘરેથી જ મોબાઈલ એસેસરીઝનો બિઝનેસ શરુ કરી શકો છો. ઓછું રોકાણ, વધુ માર્જિન અને સારા પ્રોફિટ માટે આ ડીટેલમાં પ્લાન જુઓ.
✅ Topics Covered:
ઘરેથી બિઝનેસ શરુ કરવાની રીત
ક્યાંથી માલ લાવવો
ઓનલાઇન vs ઓફલાઈન વેચાણ
WhatsApp, Facebook, Instagram મારકેટીંગ
નફો કેટલો મળશે?
📌 આ બિઝનેસ ખાસ કરીને મહિલાઓ, યુવાનો અને Part-Time કમાણી કરવા માંગતા લોકોને માટે શ્રેષ્ઠ છે.
👉 વધુ માહિતી માટે વિડીયો જુઓ અને Comment કરો.
👍 Like કરો, Share કરો, અને Subscribe કરો!
#GujaratiBusiness #HomeBusiness #MobileAccessories
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: