જન્માષ્ટમીના દિવસ ઘરે શ્રીકૃષ્ણલાલજીનુ પૂજન કઈ રીતે કરવું ? જાણો સાચી માહિતી Janmashtami Pujan Vidhi
Автор: આવો સત્સંગ માઁ
Загружено: 2021-08-29
Просмотров: 97355
Описание:
જન્માષ્ટમીના દિવસ ઘરે શ્રીકૃષ્ણલાલજીનુ પૂજન કઈ રીતે કરવું ? જાણો સાચી માહિતી Janmashtami Pujan Vidhi
મિત્રો,
Youtube ચેનલ "આવો સત્સંગ માઁ "આપ સૌ નુ સ્વાગત છે. આ વિડિઓ માં તારીખ 30, ઓગષ્ટ 2021 સોમવાર શ્રાવણ વદ અષ્ટમી એટલે શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નો મંગલમય દિવસ. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ નો જન્મોત્સવ મનાવાય છે. આ વિડિઓ માં ઘરે આપણે લાલજી શ્રી કૃષ્ણ ની સેવા પૂજા કેવી રીતે કરવી?આસોપાલવ,ગાય, મોરપંખ, પંજરી આદિ વસ્તુ, તથા શુ શુ સામગ્રી ની આવશ્યકતા રહેશે? તે બધી માહિતી જણાવેલ છે.
જો આપને આ વિડિઓ પસંદ આવે તો..
Like, Share Subscribe જરૂર કરજો.
ધન્યવાદ 🙏
ઓમ જય કાના કાળા,
પ્રભુ જય કાના કાળા
મીઠી મોરલી વાળા (2)
ગોપી ના પ્યારા …
ઓમ જય કાના કાળા
કામણ ગારા કાન કામણ બહુ કીધા
પ્રભુ કામણ બહુ કીધા
માખણ ચોરી મોહન (2)
ચીત ચોરી લીધા …
ઓમ જય કાના કાળા
નંદ યશોદા ઘેરવૈકુથ ઉતારી
પ્રભુ વૈકુથ ઉતારી
કાલીયા મરદાન કીધો (2)
ગાયો ને ચારી… .
ઓમ જય કાના કાળા
ગન તનો તુજ પાર કેમે નહિ આવે
પ્રભુ કેમે નહિ આવે
નેતી વેદ પોકારે(2)
ભક્તો ગુણ ગાવે …
ઓમ જય કાના કાળા
જન્માષ્ટમી ની કથા શ્રીકૃષ્ણ જન્મ ની સંપૂર્ણ કથા
• શ્રીમદ્ ભાગવત મહાપુરાણ - શ્રીકૃષ્ણ જન્મની ...
• Видео
પુરુષ સૂક્ત
• Видео
શ્રી કૃષ્ણ કવચ
• Видео
ગોપી ગીત
• ગોપીઓના શ્રીકૃષ્ણ પ્રત્યેના પ્રેમ લક્ષણા ભ...
શ્રીમદ ભગવદ્ ગીતા 18 અધ્યાય
• Плейлист
શ્રી વિષ્ણુ સહસ્ત્રનામાવલી ગુજરાતી માં
• || Vishnu Sahasranamam in gujarati ||સર્વે...
શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર
• શ્રી વિષ્ણુ સહસ્ત્રનામ સ્તોત્ર || Vishnu S...
તુલસીજીના આઠ પવિત્ર નામ જાપ મહિમા
• Видео
શ્રીકૃષ્ણ નામાવલી
• શ્રીકૃષ્ણના સહસ્ત્ર નામાવલી કૃષ્ણ 1008 નામ...
રુક્મણિ પ્રેમ પત્ર
• ધર્મ અર્થ કામ મોક્ષની પ્રાપ્તિ કરાવનાર શ્ર...
શ્રીકૃષ્ણ દંડ નીતિ
• Видео
નારાયણ કવચ
• જીવનમા સર્વ પ્રકારે વિજયની પ્રાપ્તિ કરાવના...
વિષ્ણુ સહસ્ત્ર 1000 નામ ગુજરાતી લખાણ સાથે
• સર્વે પાપોને નષ્ટ કરી,મુક્તિ દેનાર"શ્રી વિ...
ભગવાન ને રહેવાના 5 સ્થાન
• વેદવ્યાસ રચિત આ"5" મહાયજ્ઞનુ આખ્યાન સાંભળવ...
યમુનાજી ના 41 પદ
• વૈષ્ણવના નિત્ય પાઠ શ્રી યમુનાજી ના 41 પદ ગ...
સંતાન ગોપાલ
• સંતાન સુખ માટે કે સંતાન પ્રાપ્ત કરવાનો એક ...
જન્માષ્ટમી પૂજા વિધિ
• જન્માષ્ટમીના દિવસ ઘરે શ્રીકૃષ્ણલાલજીનુ પૂજ...
Janmashtami puja vidhi
Krishna Janmashtami 2021
Krishna Janamotshav
KRISHNA Seva Puja Vidhi
Lalaji Seva pujan vidhi gay, cow, morpankha
Shravan vad Ashtami
Janmashtami 2021
laalji ni aarti
Janmashtami special puja vidhi
janmashtami puja at home
janmashtami puja samagri
Ghare bhgavan krishna lalaji nu pujan kevi rite karvu?
#આવોસત્સંગમાઁ #જન્માષ્ટમીપૂજા
#શ્રીકૃષ્ણજન્મોત્સવ #શ્રાવણવદઅષ્ટમી
#janmashtami2021 #janmashtami_puja_vidhividhi
#Janmashtamipuja
#શ્રીકૃષ્ણજન્માષ્ટમીપૂજા
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: