ચણા ના લોટ ના પુડલા | बेसन का चिला | Healthy & Tasty Besan Chilla Recipe | Quick Breakfast Recipe
Автор: Gujarati Rasoi 1
Загружено: 2025-09-10
Просмотров: 111
Описание:
ચણા ના લોટ ના પુડલા | बेसन का चिला | Healthy & Tasty Besan Chilla Recipe | Quick Breakfast Recipe
આ વિડિઓમાં અમે તમને ખૂબ સરળ અને સ્વાદિષ્ટ ચણા ના લોટ ના પુડલા (બेसન ચીલા) બનાવવાની રીત બતાવીશું.
ચણા નો લોટ (Besan) એ ખૂબ જ પૌષ્ટિક અને હેલ્ધી વિકલ્પ છે નાસ્તા માટે.
આ રેસીપી ફાસ્ટ,અને ઘરેલૂ બનાવવાની છે.
🌟 Ingredients:
ચણા નો લોટ (Besan Flour)
પાણી
હળદર, મરી, લાલ મરચું પાવડર
કોથમીર,
નમક સ્વાદ પ્રમાણે
⏱️ Cook Time: 15-20 Minutes
🍳 Perfect for Breakfast, Evening Snack, or Light Meal
💬 જો તમને રેસીપી ગમે તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઈબ કરો!
👉 Step by Step વિડીયો માટે જરૂર જોઈયે? Comment કરો નીચે 👇
🎥 Don't forget to Subscribe & Hit the Bell Icon 🔔 for more Healthy Recipes!
Gujarati Rasoi 1
Besan Chilla, ચણા ના લોટ ના પુડલા, बेसन का चिला, Healthy Breakfast Recipe, Quick Snack Recipe, Indian Vegetarian Recipes, चना का आटा पूडल, बेसन रेसिपी, Indian Snacks, चना पूडल, Gujarati Recipes, Simple Breakfast, Easy Chilla Recipe, Nutrition Recipe
⏯️All playlist :-
અવનવી વાનગી:
• અવનવી વાનગી
Gujrati Sabji ( ગુજરાતી શાક):
• Gujrati Sabji ( ગુજરાતી શાક)
ગુજરાતી મીઠાઈ ( Gujarati Sweets): • ગુજરાતી મીઠાઈ ( Gujarati Sweets)
કઠોળ ના શાક: • કઠોળ ના શાક
ભરેલાં શાક: • ભરેલાં શાક
ચટપટા સંભારા: • ચટપટા સંભારા
#BesanChilla #चना_ना_લોટ_ના_પુડલા #बेसनचिला #HealthyRecipe #GujaratiRecipe #QuickBreakfast #IndianSnack #VegetarianRecipe #EasyRecipe #HomeCooking
#Gujaratirasoi1
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: