Скачать
ઘરે જ બનાવેલા મસાલા સાથે હોટલ સ્ટાઇલ સાંભર રેસિપી | sambhar recipe | sambhar masalo recipe
Автор: Hemali's Kitchen
Загружено: 2024-12-01
Просмотров: 245
Описание:
ઘરે જ બનાવેલા મસાલા સાથે હોટલ સ્ટાઇલ સાંભર રેસિપી | sambhar recipe | sambhar masalo recipe
આ રીતે સાંભર બનાવો ખૂબ જ સરળ છે સાથે સાંભળો પણ ઘરમાંથી જ મળી રહેતા ઇન્ગ્રીડિઅન્ટ્સ માંથી ઘરે જ બનાવીને તૈયાર કરી શકાય છે 100% હોમમેડ એવો સાઉથ ઇન્ડિયન સાંભાર ઈડલી તેમજ ઢોસા સાથે ખાવામાં ખૂબ જ મજા આપે છે સાથે શાકભાજી તેમજ દાળથી ભરપૂર સાંભર સ્વાસ્થ્ય માટે ખૂબ જ હેલ્થી હોય છે તેથી બાળકોને પણ ખૂબ જ પોષણ આપે છે આ રીતે ઘરે જ સાંભર મસાલો બનાવીને સાંભર બનાવવાની રીત થી તમે એક વખત જરૂરથી ટ્રાય કરજો.
Like
Share
Comment and
Subscribe my channel
Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: