શારદિય નવરાત્રી 2025 | ઘટ સ્થાપના વિધિ અને મહિમા | સંપૂર્ણ માર્ગદર્શન | Navratri2025 Ghaṭa sthāpanā
Автор: Khimji Kachariya
Загружено: 2025-09-20
Просмотров: 840
Описание:
🌸 શુભ નવરાત્રી ની શુભેચ્છાઓ! 🌸
આ વીડિયોમાં અમે ઘટ સ્થાપના (કલશ સ્થાપના) ની વિધિ, મહત્વ અને યોગ્ય સમય વિશે વાત કરી છે.
મારા અવાજમાં રેકોડિઁગ કરેલ આ પાઠથી તમે નવરાત્રિની શરૂઆત ધર્મસંમત રીતે કરી શકશો.
📖 આ વીડિયોમાં મળશે:
ઘટ સ્થાપનાનો યોગ્ય વિધિ વિધાન
પૂજા સામગ્રીની યાદી
કલશ સ્થાપનાનું મહાત્મ્ય
નવદુર્ગાની આરાધના માટે ખાસ મંત્ર
🪔 શુભ લાભ:
ઘટ સ્થાપના શ્રદ્ધાપૂર્વક કરવાથી ઘરમા સુખ, શાંતિ અને સમૃદ્ધિ સ્થિર થાય છે.
🔔 ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં – દરરોજ નવા ધાર્મિક પાઠ અને કથાઓ સાંભળવા માટે.
#Navratri2025 #ઘટસ્થાપના #KalashSthapana #NavratriPuja #DurgaPuja #Navratri2025 #SanatanDharma #KhimjiKachriya #Spiritual #NavratriFestival
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: