1 કિલો ડુંગળી 10 ગ્રામની ચોકલેટથી સસ્તી । ઓછા ભાવથી ખેડૂતોને રૂ. 1500 કરોડનું નુકસાન | Onion
Автор: THE ગુજરાત REPORT
Загружено: 2025-11-20
Просмотров: 19694
Описание:
#gujaratinews #thegujaratreport #onion #khedut #farmers
કેન્દ્ર સરકારે 20% એક્સપોર્ટ ડ્યુટી લાદતા નિકાસ અટકી છે.
ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવ અથવા યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે.
સરકારે ગયા વર્ષે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લાદ્યો તે પહેલાં 15.78 લાખ ટન ડુંગળીની નિકાસ કરી દીધી હતી અને લગભગ 3,534 કરોડ રૂપિયાનું વિદેશી હૂંડિયામણ મેળવ્યું હતું.
2023-24ના વર્ષમાં ભારતે 61,000 ટન ડિહાઈડ્રેટેડ ઑનિયન એટલે કે કારખાનામાં વરાળના માધ્યમથી સૂકવી નાખેલી ડુંગળીની નિકાસ કરીને 942.73 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.
ડુંગળીના ઉત્પાદનમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટક પછી ગુજરાત પાંચમા ક્રમે આવે છે.
કેન્દ્ર સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણના આંકડા મુજબ, ગુજરાતમાં સરેરાશ 20 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન થાય છે.
2024-25માં ગુજરાતમાં 1 લાખ હેક્ટરમાં 27 લાખ 18 હજાર ટન ચુંડળી પેદા થવાની ધારણા છે.
The Gujarat Report | સાંપ્રત લોક હિતના વિષયોના સમાચાર અને સચોટ વિશ્લેષણ જુઓ માત્ર ધ ગુજરાત રિપોર્ટ પર
Follow Us
Instagram: / thegujaratreports
Facebook Page: / thegujaratreports
X: https://x.com/TGujarat_Report
Website: https://thegujaratreport.com
#GujaratiNews #GujaratTopNews #GujaratiNewsUpdate #NewsHeadlines #LatestNews #TrendingNews #viralvideo #BreakingNews #thegujaratreport
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: