"ધર્મની ઝાંખી" પ્રકરણ- ૧૦, ભાગ-૧ સત્યના પ્રયોગો. Satyana Prayogo P-1, Ch-10 Dharma ni zankhi
Автор: DBSpeaks
Загружено: 2020-12-03
Просмотров: 2541
Описание:
દોસ્તો, આપણાં રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી એટલે “મહાત્મા ગાંધી” માટે ઘણીબધી વાતો ચાલે છે કેટલીક સારી અને કેટલીકે નઠારી. કોઈએ તેમને “મહામાનવ” કહ્યાં છે અને કોઈ તેમને જુદી જુદી ગાળો વડે નવાજે છે. પરંતુ ગાંધીજી પોતે કેવા હતા, કેવી રીતે પોતાનું જીવન જિવ્યા હતા, તેમણે શું ભૂલો કરી હતી, અને આ ભુલોની કબુલાત તેમણે કેવી રીતે કરી વગેરે બાબતે પોતે પોતાની આત્મકથા લખી હતી. મો.ક.ગાંધી વિષે કોઈપણ તારણ પર આવતા પહેલા તે આત્મકથા એટલે તેમના સત્યના પ્રયોગો વાંચવી જરૂરી છે. પરંતુ વાંચવાની ટેવ હવે લગભગ સામાન્ય લોકોમાં રહી નથી અને તેથી જ અમારી યુટ્યુબ ચેનલ DBspeaks પર ગાંધીજીની આત્મકથા “સત્યના પ્રયોગો”ની એક વીડીયો સીરીઝ શરૂ કરવામાં આવી છે. આ સીરીઝની અન્ય એક ખાસીયત એ છે કે તેને આપ માત્ર ઓડીઓ સ્વરૂપે હેડફોન દ્વારા પણ સાંભળી શકશો.
આપના પ્રતિભાવ કોમેન્ટ સ્વરૂપે આવશ્યક અને સ્વીકાર્ય છે.
સત્યના પ્રયોગો ના તમામ વિભાગ અને પ્રકરણ સાંભળવા અમારી ચેનલ DBSpeaks સબસ્ક્રાઈબ કરશો.
/ dbspeaks
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: