🙏 જય ભગવાન કી🙏દુનિયાનો નંબર 1 સેવા આશ્રમ, તાજપુરી🚩.. પરમ પૂજય રઘુનંદનજી મહારાજ...
Автор: 🙏JAY BHAGVAN KI🙏
Загружено: 2025-11-22
Просмотров: 54
Описание:
🙏જય ભગવાન કી 🙏
➡️દુનિયા બનાવનાર, ચલાવનાર સબકે અંતર્યામી, દયાના સાગર, તીન લોક કે નાથ, અચળ, અવિનાશી સબકે માલિક ભગવાન 🌞 પરમ દયાલુજી શિવજી બાવજી આપકી જય હો
➡️ સબકે પ્રતિ દયા રાખો ઓર સબકી સેવા કરો
➡️ પરમ પૂજ્ય સંતશ્રી રઘુનંદનદાસજી મહારાજે મથુરામાં જન્મ લઇ ત્યાં 14 વર્ષ રહી ભ્રમણ કરતા કરતા અનેક ઘણી તકલીફો વેઠીને તાજપુરી મુકામે આવી 🚩 તાજપુરી સેવા આશ્રમ ની સ્થાપના કરી છે. (હિંમતનગર, સાબરકાંઠા, ગુજરાત)
➡️ભગવાન તો એક જ છે,પણ ભગવાનનું વિશ્વનું સૌથી અલગ નામ અહીં લેવાય છે,જેની અવશ્ય નોંધ લેવી જ પડશે આજ નહિ તો આવતીકાલ પણ 🌞 આ નામ દરેકે લેવું જ પડશે.)
➡️ બાવાજીએ ભગવાનના છ અવતાર બતાવ્યા જેમાં શ્રીરામચંદ્રજી, સીતાજી અને હનુમાનજી, શ્રીકૃષ્ણ ભગવાન, નરસિંહ અવતાર, બાબા રામદેવપીર મહારાજ છે.
➡️ બાવજીએ ભગવાનનું આધુનિક, વિશાળ અને પૂરેપૂરું નામ બતાવ્યું છે, 🌞આ નામથી અનેક વ્યક્તિઓના દુઃખ દૂર થયા છે,અને ભવિષ્યમાં પણ લોકો દ્રારા 🌞 આ જ નામ બોલવામાં આવશે..
➡️ અહીં ભૂતપ્રેત, અંધશ્રદ્ધા,માતાઓ(કોઈ પણ માતા નહિ માત્ર ને માત્ર અહીં દુનિયા બનાવનાર, ચલાવનાર,દયાના સાગર,અચળ,અવિનાશી, અવર્ણનીય સબકે અંતર્યામી,તીનનલોક કે નાથ ભગવાનનું સાચું અને આખી દુનિયાથી જુદું નામ 🌞પરમ દયાળુજી શિવજી બાવાજી આપકી જય હો..લેવાય છે. અહીં માત્ર ને માત્ર જય ભગવાન કી જ બોલવામાં આવે છે.)દોરા-ધાગા, મુહર્ત,ચોઘડિયા,ભુવાઓ વગેરેમાં માનવામાં આવતું નથી, તેમજ અહીં દુઃખ મટાડવા માટે પૈસા લેવામાં આવતા નથી અને દાનપેટી પણ નથી. તમારા રૂપિયા અહીંયા 0 છે. માત્ર તમારા સાચા ભાવ થી તમારું દુઃખ મટી શકે છે. (માત્ર બાવજીએ કહેલા નિયમો માનવા જરૂરી છે.) રૂપિયા હોવા જરૂરી નથી. અહીં ભેદભાવ ચાલતો નથી. અહીં કોઈ અમીર કે ગરીબ નથી. ભગવાનના ત્યાં તેમના બધા જ બાળકો સરખા હોય છે. આપણને જે સુખ કે દુઃખ મળ્યું તે આપણા કર્મ થી મળ્યું છે. તાજપુરી સેવા આશ્રમ બનાવનાર પરમ પૂજ્ય સંત શ્રી રઘુનંદનજી મહારાજે કહ્યું છે કે કે સબકે પ્રતિ દયા રાખો ઓર સબકી સેવા કરો એમાં બધું જ આવી જાય છે. દરેક જીવ ભગવાને બનાવ્યા છે, તો દરેક એ દરેક પ્રત્યે દયા અને સેવાનો ભાવ રાખવો અને પ્રકૃતિને સાચવવી દરેક માણસની ફરજ છે. જો ભગવાને આપેલી દરેક જીવ કે વસ્તુ સાચવશું તો ભગવાન પણ આપણને સાચવવાના જ છે.
➡️ ભગવાનના નામે અનેક સંતો અને ભક્તો થઈ ગયા છે,જેમ કે નરસિંહ મહેતા, મીરાબાઈ,ભક્ત પ્રહલાદ,જલારામ બાપા,રાજા ગોપીચંદ,રાજા ભર્તૃહરિ,સંત તુલસીદાસ,સંત તુકારામ,સંત કબીર ,સંત નેમિનાથ, સંત પીપાજી અને મહાન રાજા સત્યવાદી હરિશ્ચંદ્ર આ બધાએ માત્રને માત્ર ભગવાનની જ ભક્તિ કરી છે.છે કોઈ આવા માતાઓના નામના સંત કે ભક્ત ?? હોય તો જણાવશો..
➡️વાંચવા માટે આપનો ખુબ ખુબ આભાર 👏
🙏 *જય ભગવાન કી*🙏
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: