Crime ગીરનાર પર્વત પર આ રીતે કાંડ કર્યો અને ?
Автор: Namaste Gir News
Загружено: 2025-10-13
Просмотров: 48075
Описание:
#GirNews #GujaratLive #LionInVillage
સમગ્ર ગુજરાતના ભાવિકોની આસ્થાનું કેન્દ્ર એવા ગિરનાર પર્વત પર અંદાજે 5,500 પગથિયાં નજીક આવેલા ગુરૂ ગૌરક્ષનાથ મંદિરમાં તા. 4 ઓક્ટોબરની રાત્રે મૂર્તિ તોડવાની શરમજનક ઘટનાનો જૂનાગઢ પોલીસે ભેદ ઉદેલી નાખ્યો છે. આ ચોંકાવનારી ઘટનાનો માસ્ટરમાઇન્ડ બીજું કોઈ નહીં પણ મંદિરનો જ એક પગારદાર સેવાદાર (પુજારી) નીકળ્યો. જેણે પોતાની કમાણી વધારવા અને લાઈમલાઈટમાં આવવા માટે આ ઘૃણાસ્પદ ષડયંત્ર રચ્યું હતું.
પોલીસે આ કેસમાં મૂળ મહારાષ્ટ્રના અને છેલ્લા અઢી વર્ષથી જૂનાગઢમાં રહેતા પગારદાર સેવાદાર કિશોર કુકરેજા અને તેના સાથીદાર રમેશ ભટ્ટની ધરપકડ કરી છે.
#Namastegir #Dilipmori #Crimestory #Gujaratinews #Crimenews #Junagadhnews #Liliparikrama #Suratnews #Amdavadnews
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: