ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

ગુજરાતી બોલતી વખતે શું તમે પણ આ ભૂલ કરો છો? - જાણો રક્ષા દવે સાથે

Автор: Jalso Podcasts

Загружено: 2025-02-18

Просмотров: 57183

Описание: #gujarati #podcast #grammar
વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાને લોકોએ ક્યાંક ડાબે હાથે મૂકી દીધી છે. પણ ખરેખરમાં તો મા, માતૃભૂમિ અને માતૃભાષા આપણા સૌના જીવનમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે કે જેમના વગર આ ધરતી ઉપર જીવવું મુશ્કેલ બને છે. તો કેમ લોકો ગુજરાતી ભાષા માટે સંવેદનશીલ નથી? અંગ્રેજી ભાષા ખરેખરમાં ગુજરાતી કરતા અઘરી છે, પરપ્રાંતીય છે તેમ છતાં આપણે કેમ તે ભાષાને શીખવા-જાણવા માટે વધુ ઉત્સુક હોઈએ છીએ? તો ચાલો જાણીએ આપણી ગુજરાતી ભાષા વિષે થોડું વધુ નજીકથી. ડૉ. રક્ષા દવે ગુજરાતી ભાષાના ખૂબ જ લોકપ્રિય અને પ્રતિષ્ઠિત સાહિત્યકાર છે તેમજ ગુજરાતી ભાષાના શિક્ષિકા છે. તેમના દ્વારા શીખવાડવામાં આવતું ગુજરાતી ભાષાનું વ્યાકરણ પણ વિદ્યાર્થીઓ અને સાથે સાથે દરેક ગુજરાતી વ્યક્તિ માટે ખૂબ જ ઉપયોગી પણ છે અને રસપ્રદ પણ. તેઓ ગુજરાતી ભાષા પ્રત્યે અનહદ પ્રેમ ધરાવે છે સાથે સાથે લોકોને ગુજરાતી ભાષા માટે જાગૃત કરે છે. તેઓ માને છે કે માતા-પિતા, શિક્ષકો, સરકારી યોજનાઓ અને લોકોની ગુજરાતી ભાષા માટેની ઓછી સંવેદના કઈ રીતે આપણા સૌના જીવનમાં અસર કરી રહી છે.

ગુજરાતી ભાષાને જાણવા માટે, સમજવા માટે, શીખવા માટે આ પોડકાસ્ટ અત્યંત જરૂરી તો છે જ સાથે સાથે ખૂબ જ રસપ્રદ અને સચોટ પણ. જુઓ આ સંપૂર્ણ પોડકાસ્ટ આજે જ અને જાણો ગુજરાતી ભાષાને થોડુંક વધુ નજીકથી.

Watch full podcast with Dr. Raksha Dave only on Jalso Podcast YT Channel. A conversation between Naishadh Purani ( ‪@nnaishadh‬ ) & Raksha Dave

---------------------------------------------------------------------------------------------------------
LIKE || SHARE || COMMENT || SUBSCRIBE
---------------------------------------------------------------------------------------------------------
Follow us on
Facebook :   / jalsomusic  
Instagram :   / jalsomusicandpodcastapp  
Download Jalso app : www.jalsomusic.com

Timeline:

00:00 - Introduction
05:30 - ગુજરાતી ભાષાના વ્યાકરણનું શું મહત્વ છે અને કેમ ટે ડાબે હાથે મુકાઇ ગયું છે?
15:35 - ભાષામાં જોડણીનું શું મહત્વ છે?
16:40 - જોડણીમાં અને વ્યાકરણમાં થતી સામાન્ય ભૂલો
26:20 - ગુજરાતી ભાષા શીખવી હોય તો શરૂઆત ક્યાંથી કરવી?
30:50 - શિક્ષણ વ્યવસ્થાનું ભાષા જાગૃતિ અર્થે મહત્વ
37:50 - અનુસ્વારોના નિયમો
40:50 - ઉચ્ચારણમાં કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ?
42:54 - ગુજરાતીમાં કયો શબ્દકોશ સાથે રાખવો
51:00 - કવિતા પ્રત્યેનો પ્રેમ અને ગીત કઈ રીતે લખાય
01:00:00 - કાઠિયાવાડ અને પ્રાંત પ્રમાણે બદલાઈ જતું ઉચ્ચારણ
01:01:00 - રક્ષાબેન દ્વારા સાહિત્યમાં થયેલું ખેડાણ
01:12:15 - ભાષા અને સાહિત્ય પ્રત્યેનો લગાવ
01:17:00 - સાહિત્યના લોકોને કે પછી ખોટી ગુજરાતી ભાષા બોલતા લોકોને તમારે કંઈ કહેવું છે?

#gujarat #gujarati #matrubhasha #sahitya #literature #writer #teacher #class #languagelearning #language

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
ગુજરાતી બોલતી વખતે શું તમે પણ આ ભૂલ કરો છો? - જાણો રક્ષા દવે સાથે

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

Astrology Mistakes You're Making and How to Fix Them Fast! | @BapusWorld  (Jalso Podcasts)

Astrology Mistakes You're Making and How to Fix Them Fast! | @BapusWorld (Jalso Podcasts)

આયુર્વેદની સચોટ જાણકારી અને ઉપયોગો | With Dr. Devangi Jogal | @JOGIAyurved & @nnaishadh

આયુર્વેદની સચોટ જાણકારી અને ઉપયોગો | With Dr. Devangi Jogal | @JOGIAyurved & @nnaishadh

બાળકોને હોશિયાર અને મજબૂત બનાવવા આટલું કરો || tushar shukla latest gujarati motivation speech 2025

બાળકોને હોશિયાર અને મજબૂત બનાવવા આટલું કરો || tushar shukla latest gujarati motivation speech 2025

મણિલાલ હ. પટેલ: A True Gem of Gujarati Literature

મણિલાલ હ. પટેલ: A True Gem of Gujarati Literature

The Era of New Rising Stars In Gujarati Cinema | EP 04 | Akash Pandya | Priyank Desai ComedyPodcast

The Era of New Rising Stars In Gujarati Cinema | EP 04 | Akash Pandya | Priyank Desai ComedyPodcast

114 | Talk Show | Jagdish Mehta એ કહ્યું

114 | Talk Show | Jagdish Mehta એ કહ્યું "બધા રાજનીતિમાં વ્યસ્ત છે" | Mayabhai Ahir | Koli Samaj

Ghar par aaye Sandhya ke gharwale aur pag fera rasam ho gayi !

Ghar par aaye Sandhya ke gharwale aur pag fera rasam ho gayi !

Gujjubhai Banya Dabang | HD | Siddharth Randeria | Full Popular Gujarati Comedy Natak

Gujjubhai Banya Dabang | HD | Siddharth Randeria | Full Popular Gujarati Comedy Natak

Ahmedabad: Yashrajsinh Gohil ની રિવોલ્વરમાં માત્ર બે જ કાર્ટિઝ કેમ હતા?

Ahmedabad: Yashrajsinh Gohil ની રિવોલ્વરમાં માત્ર બે જ કાર્ટિઝ કેમ હતા?

Is the REAL Story of Mahabharat HIDDEN from Us?

Is the REAL Story of Mahabharat HIDDEN from Us?

સાંધાના દુખાવા, હાડકાના દુખાવા અને વારંવાર પેશાબ જવાની તકલીફમાં રાહત | ઘર બેઠા આયુર્વેદિક ઉપચાર

સાંધાના દુખાવા, હાડકાના દુખાવા અને વારંવાર પેશાબ જવાની તકલીફમાં રાહત | ઘર બેઠા આયુર્વેદિક ઉપચાર

શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓની કથા જાણો! | Raam Mori

શ્રીકૃષ્ણની આઠ પટરાણીઓની કથા જાણો! | Raam Mori

શિક્ષણ vs SKILLS - વધારે મહત્વપૂર્ણ શું છે? | Sanjay Raval

શિક્ષણ vs SKILLS - વધારે મહત્વપૂર્ણ શું છે? | Sanjay Raval

Dr.Rakesh Kathiriya : Sugar, Tobacco, Cancer, Long Life, Heart, Preventative Cardiologist |VOY E:09

Dr.Rakesh Kathiriya : Sugar, Tobacco, Cancer, Long Life, Heart, Preventative Cardiologist |VOY E:09

Uncut Podcast।Kavi Tushar Shukla સાથે સમાજ સાહિત્ય અને તૂટતાં લગ્ન વિશે વાત

Uncut Podcast।Kavi Tushar Shukla સાથે સમાજ સાહિત્ય અને તૂટતાં લગ્ન વિશે વાત

Vishnu Sahasranamam - 1000 નામ બદલશે તમારું જીવન

Vishnu Sahasranamam - 1000 નામ બદલશે તમારું જીવન

AAPના નેતા સામે PASA હેઠળ ફરિયાદ અને ગોપાલ ઈટાલિયાએ કોના પર કર્યા પ્રહારો!

AAPના નેતા સામે PASA હેઠળ ફરિયાદ અને ગોપાલ ઈટાલિયાએ કોના પર કર્યા પ્રહારો!

Chirayu Mistry ના ધબકારા વધી ગયા - Honest & Raw Take on Comedy, Society, Genders, GenZ & More

Chirayu Mistry ના ધબકારા વધી ગયા - Honest & Raw Take on Comedy, Society, Genders, GenZ & More

અભિવ્યક્તિનો ઓક્સીજન, રૂંધાયેલી લાગણીઓને મુક્ત કરવાની વાત  Dr. Nimit Oza and Raam Mori on Catharsis

અભિવ્યક્તિનો ઓક્સીજન, રૂંધાયેલી લાગણીઓને મુક્ત કરવાની વાત Dr. Nimit Oza and Raam Mori on Catharsis

Conversation With Padma Shri Joravarsinh Jadav | લોકસાહિત્ય અને લોકકળાઓ | Jalso

Conversation With Padma Shri Joravarsinh Jadav | લોકસાહિત્ય અને લોકકળાઓ | Jalso

© 2025 ycliper. Все права защищены.

  • Контакты
  • О нас
  • Политика конфиденциальности

Контакты для правообладателей: [email protected]