ycliper

Популярное

Музыка Кино и Анимация Автомобили Животные Спорт Путешествия Игры Юмор

Интересные видео

2025 Сериалы Трейлеры Новости Как сделать Видеоуроки Diy своими руками

Топ запросов

смотреть а4 schoolboy runaway турецкий сериал смотреть мультфильмы эдисон
Скачать

48 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી | અંબાલાલ પટેલની આગાહી | weather | Gujarat weather | ekalo gujarati

વરસાદ ની આગાહી

weather by gaurav raninga

weather of india

bhare varsad ni aagahi

varsad ni aagahi

gujarat ma varsad ni aagahi

ગુજરાતમાં વરસાદ ની આગાહી

ભારે વરસાદ ની આગાહી

અતિભારે વરસાદ

ધોધમાર વરસાદ

ગાજવીજ સાથે વરસાદ ની આગાહી

બંગાળની ખાડી માં સિસ્ટમ

મોટી આગાહી

અંબાલાલ ની આગાહી

અશોક પટેલ ની આગાહી

gaurav raninga ni aagahi

weather forecast

havaman khata ni aagahi

Gujju vaani

Topmahiti

Ekalo gujarati

Автор: Guj Samachar

Загружено: 2021-08-18

Просмотров: 455

Описание: તો મિત્રો આજે હવામાન વિભાગ એલર્ટ જાહેર કર્યું છે તો તેના વિશે વાત કરીશું અને ગુજરાતમાં કયાં કયાં વરસાદ પાડ્યો તેના વિશે વાત કરીશું

મિત્રો રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થવાને પગલે હવામાન વિભાગ એલર્ટ બન્યું છે. રાજ્યમાં બે દિવસ ભારે વરસાદને પગલે તાત્કાલિક બેઠક યોજાઇ હતી. બેઠક બાદ ndrf ટીમોને રાજકોટ અને ભૂજ માટે રવાના કરી છે. હવામાન વિભાગના આ એક્શનથી ગુજરાતમાં સારો વરસાદ પડશે તેવી પૂરેપૂરી સંભાવના દેખાય રહી છે.

હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી એટલે કે ૪૮ કલાક સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી જણાવી છે. બંગાળના સમુદ્રમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનવાને કારણે ગુજરાતમાં તેમની અસર વર્તાવાની ચાલુ થઈ ચૂકી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગ જેવા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી સાત દિવસ સુધી ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

છેલ્લા ૨૪ કલાકમાં અડધાથી વધારે જિલ્લાઓમાં વરસાદ પડ્યો છે. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. જેમાં સૌથી વધારે વરસાદ (૪ ઇંચ) તાપીના કુકરમુડાં જોવા મળ્યો છે. ત્યાર બાદ છોટાઉદેપુરમાં 79.5mm, દાહોદમાં 66mm, ભરૂચમાં 70mm, સુરતમાં 57mm, અમદાવાદમાં 42mm વરસાદ પડયો છે.

ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ 18થી 24 ઓગસ્ટ દરમિયાન સારો વરસાદ પડશે તેવી આગાહી જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે બંગાળના ઉપસાગરમાં વરસાદનું વહન થશે. દક્ષિણ ગુજરાત સાથે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, પશ્ચિમ સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં સારો વરસાદ થવાની સંભાવના અંબાલાલ પટેલ વ્યક્ત કરી હતી.


18થી 20 તારીખમાં ગુજરાતમાં વરસાદ ચાલુ થઈ જશે, ત્યાર બાદ 21થી 23 અને 25થી 28 ઓગસ્ટ દરમિયાન પણ વરસાદનું પ્રમાણ સારું જોવા મળશે. વરસાદના બે રાઉન્ડ પૂર્ણ થવા છતાં પણ ૪૧ ટકા વરસાદની ઘટ નોંધાઈ રહી છે જે ઘટ આવનારા દિવસોમાં પૂર્ણ થશે.


ગુજરાત રાજ્યમાં પુનર્વસુ, પુષ્પ અને આશ્લેષા નક્ષત્ર પછી 16 તારીખથી વરસાદનાં મઘા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે. ભારતીય પંચાંગ અનુસાર 16/08/2021થી 29/08/2021 સુધી સૂર્ય મઘા નક્ષત્રમાં રહશે. મઘા નક્ષત્રનું વાહન ગધેડું છે. મઘા નક્ષત્રમાં ખંડ વૃષ્ટિ થતી હોય છે અથવા કોઈક વિસ્તારમાં પવન સાથે ભારે વરસાદ પડતો હોય છે. જે મુજબ હાલમાં વરસાદ ચાલુ છે. આગમી દિવસોમાં વરસાદ પ્રમાણ વધી શકે છે.

તો ગુજરાતમાં ઘણાં વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે તેના વિશે આગળના વિડિયો વાત કરીશું જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઈક કરી દેજો અને ચેનલ ને subscribe kari dejo હવે મળીયે નવા વિડિયો સાથે આભાર



varsad in gujarat, varsad in gujarat today, valsad in gujarat, varsad in gujarati,
gujarat varsad, varsad kyare per se,
varsad na samachar up, gujarat varsad હવામાન વિભાગ, vavazodu, વરસાદ ના સમાચાર, આગાહી, ભારેવરસાદ, rain forecast, weather of gujarat, varsad agahi, વેલમાર્ક લો પ્રેશર, skymet, imd weather, windy weather, weather of india, clouds, thunder storm, gujarat rain, rain forecast, વરસાદીસિસ્ટમ, રાજસ્થાન, ઓરિસ્સા, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, અરેબિયન સી લોપ્રેશર, today weather, varsad Ni agahi 2021, Gujarat news, Khedut yojna, Gujarati news, yojna 2021, વરસાદ ના સમાચાર, ખેડુત યોજના 2021, હવામાન વિભાગ ની આગાહી, અતિ ભારે વરસાદ, આગાહી, વરસાદની આગાહી,

#gujarati #news
#વરસાદ_ની_આગાહી
#વરસાદ_ના_સમાચાર
#24કલાકભારેવરસાદનીઆગાહી

Comasu 2021,2021 નું ચોમાસુ,આજના વરસાદના સમાચાર,વાવાઝોડું,તોફાની પવન,સાયકલોનીક સર્ક્યુલેશન,લો પ્રેશર,બંગાળની ખાડી,varsad na samachar,rain forecast,weather,gujarat monsoon truff,upper air cyclonic system,હવાનું હળવું દબાણ,વરસાદી પવનો,ચોમાસું 2021,મોન્સૂન ટ્રફ,24 કલાલ વરસાદની આગાહી,વરસાદી સિસ્ટમ,ચોમાસું 2021,વેધર,હવામાન વિભાગની આગાહી,Today weather,gati vavazodu, વાવાઝોડું,monsoon

Не удается загрузить Youtube-плеер. Проверьте блокировку Youtube в вашей сети.
Повторяем попытку...
48 કલાકમાં ધોધમાર વરસાદની આગાહી | અંબાલાલ પટેલની આગાહી | weather | Gujarat weather | ekalo gujarati

Поделиться в:

Доступные форматы для скачивания:

Скачать видео

  • Информация по загрузке:

Скачать аудио

Похожие видео

© 2025 ycliper. Все права защищены.



  • Контакты
  • О нас
  • Политика конфиденциальности



Контакты для правообладателей: [email protected]