બાંધકામ સાઇટ પર મજૂરો માટે COVID-19 સુરક્ષા ટિપ્સ Site Par Majur COVID-19 Suraksha Tips
Автор: UltraTech Cement
Загружено: 2023-08-20
Просмотров: 93
Описание:
લૉકડાઉન પછી તમારી બાંધકામની કામગીરી ફરીથી શરૂ કરતી વખતે તમારી સાઇટ પર કામ કરતાં કામદારો માટે કેટલાક સાવચેતીના પગલાં લેવા જોઇએ. અહીં બાંધકામની પ્રવૃત્તિ હાથ ધરતી વખતે કોવિડ-19 સંબંધિત સલામતીના કેટલાક સૂચનો આપવામાં આવ્યાં છે, જેનું પાલન બાંધકામની સાઇટ ખાતે કરવું જોઇએ.
આ વીડિયોમાં આવરી લેવામાં આવેલી બાબતો કઈ છે?
બાંધકામની સાઇટ ખાતે રાખવાની સલામતીના સૂચનોનો પરિચય - 00:00
બાંધકામની સાઇટ ખાતે કોવિડ-19 સંબંધિત સાવચેતીના સૂચનો - 00:12
ઘરનું નિર્માણ કરવા અંગે વધુ માહિતી મેળવવા મુલાકાત લોઃ https://www.ultratechcement.com
અલ્ટ્રાટેક ભારતનું નં. 1 સીમેન્ટ છે તથા ભારતમાં ગ્રૅ સીમેન્ટ, રેડી મિક્સ કોંક્રિટ (આરએમસી) અને વ્હાઈટ સીમેન્ટના સૌથી મોટું ઉત્પાદક છે. વૈશ્વિક સ્તરે પણ તેઓ અગ્રણી સીમેન્ટ ઉત્પાદકોમાંથી એક છે. એક બ્રાન્ડ તરીકે અલ્ટ્રાટેક 'મજબૂતાઈ', 'વિશ્વસનિયતા' અને 'નવીનતા'નું મૂર્તિમંત સ્વરૂપ છે. ભેગી મળી ને આ વિશિષ્ટતાઓ ઍન્જિનિયરોને તેમની કલ્પનાની મર્યાદાઓનો વિસ્તાર કરે એવાં ઘરો, ઈમારતો અને માળખાંનું સર્જન કરવા પ્રેરિત કરે છે, જે નવા ભારતને વ્યાખ્યાયિત કરે છે
ઘરનું નિર્માણ કરવા અંગે વધુ માહિતી મેળવવા અલ્ટ્રાટૅક સીમેન્ટની રજૂઆત #વાતઘરની જોતાં રહો.
બાંધકામની સાઇટ ખાતે રાખવાની સલામતીના સૂચનો । ઘરનું નિર્માણ । અલ્ટ્રાટૅક સીમેન્ટ | Covid 19 ane Bandhkam ni site khate kamdaro ni salamati matena Suchano | UltraTech Cement
વધુ વાંચવા માટે અમારી વેબસાઇટની મુલાકાત લો: https://bit.ly/47EUZo7
અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરોઃ https://bit.ly/32SHGQ4
અલ્ટ્રાટેક સાથે જોડાવ:
ફેસબૂક - / ultratechcementlimited
ટ્વિટર - / ultratechcement
લિન્ક્ડઈન - / ultratechcement
ઘર બાંધકામ વિશેના આવા વધુ વિડિયોઝ જોવા માટે અહીં ક્લિક કરોઃ https://bit.ly/47zsqs4
#ConstrutionHealthSafety #HomeConstruction
Повторяем попытку...

Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: