JUNAGADH જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહેલ કેદી જેલમુક્ત થયો
Автор: only news jnd
Загружено: 2024-03-09
Просмотров: 516594
Описание: સરકાર દ્વારા જેલમાં રહેતા પાકા કામના કેદી તરીકે સજા કાપી રહેલા અને સારી વર્તુણક ધરાવતા કેદીઓની જેલ સત્તાવાળા પાસેથી યાદી મંગાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ જિલ્લા જેલ દ્વારા 19 કેદીઓની યાદી સરકારમાં મોકલવામાં આવી હતી. અગાઉ આ યાદી માંથી ત્રણ કેદીઓને સારી વર્તુળક બદલ છોડવામાં આવ્યા હતા આજે ચોથા કેદીને જેલમાંથી છોડવામાં આવતા તેણે સરકારનો આભાર માન્યો હતો અને ફરીવાર ગુનો ન કરવા સમાજમાં ગુનાઓ કરતા લોકોને પણ સમાજ આવી બદી ફેલાવવાથી સમગ્ર પરિવાર મુશ્કેલીમાં મુકાઇ જાય છે જેથી ગુનો ન કરવા લોકોને અપીલ કરી હતી.
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: