શિવલિંગની પૂજા કરવાથી તમામ નવ ગ્રહોના ઉપાયો
Автор: Neeta Jadav
Загружено: 2023-08-21
Просмотров: 1151
Описание:
શિવલિંગની પૂજા કરવાથી તમામ નવ ગ્રહોના ઉપાયો #yt_shorts #shiv #gujarati
1. સૂર્ય - શિવલિંગ પર ચંદનનું તિલક લગાવવું
2. ચંદ્ર - શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો
3. મંગળ - શિવલિંગ પર મધનો અભિષેક કરવો
4. બુધ - શિવલિંગ પર બિલી પત્ર ચઢાવવા
5. બૃહસ્પતિ - શિવલિંગ પર ચણાની દાળ ચઢાવવી
6. શુક્ર - દહીંથી શિવલિંગનો અભિષેક કરવો
7. શનિદેવ - શિવલિંગની સામે ધૂપ પ્રગટાવવો
8. રાહુ અને કેતુ - શિવલિંગ પર નાગ દેવતાને જળ ચઢાવવું
#mahadevlover #upay #tips #shivbhakt #gujarat
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: