"શું આપડે આપડી જાતને ભુલીગયા છીએ???અસ્તિત્વ"નીઓળખ.ભગવાન ની પ્રિયપ્રીતિ.❤️😍૧૦૦% રીઝલ્ટ.wowowow.
Автор: Priti Soni
Загружено: 2025-11-22
Просмотров: 49
Описание:
આજનો વિડિયો દરેકને લાગુ પડે છે… કોઈપણ એજ કારણો હોય, આ બધાના માટે જ છે.
અને તમે આ વિડિયો તમારા ખાસ લોકોને શેર કરશો તો એમની પણ ચોક્કસ મદદ થશે.
✨ અસ્તિત્વ ✨
આપણે બધા ક્યારેક ને ક્યારેક આપણું અસ્તિત્વ શોધતાં જ હોઈએ છીએ…
“હું કોણ? મને શું જોઈએ? મારું લાઇફનું ગોલ શું? મારી ડેસ્ટિની શું?”
આ પ્રશ્નો તો દરેકનાં મનમાં ઊભા થતા હોય છે.
પણ એક વાત છે — જ્યારે આ બધી બાબતો સમજ પડી જાય ને,
ત્યારે જીવનમાં એક અલગ જ ચમક આવી જાય છે.
ક્લેરિટી મળી જાય તો કોન્ફિડન્સ, પીસ અને દિશા આપોઆપ સેટ થઈ જાય.
અને એટલા માટે જ હું આજે મારા પર્સનલ અનુભવ સાથે આવી છું…
મેં મારું અસ્તિત્વ શોધવામાં શું કર્યું? શું શીખ્યું? શું બદલાયું?
આ બધી વાત આજે હું તમારી સાથે શેર કરી રહી છું…
અને મને ખાતરી છે કે આ તમને પણ ઘણું મદદ કરશે.
👉 વિડિયો જોયા પછી એક વાર જાતને પૂછજો —
“હું અસલમાં શું કરવું છે?”
જવાબ મળી ગયો… તો લાઇફ બદલાઈ જાય.
#pritisoni
#mentelhealth
#awerness
#motivational
#astitvaniolkh
#selflove
#youtubevideo
#sharekaro
#gratitude
#gratful
#sharingexperience
#selfexperience
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: