People Left Hinduism And Adopted Buddhism: હિન્દૂ ધર્મ છોડી બુદ્ધ ધર્મ અપનાવ્યો -Today Gujarati News
Автор: India News Gujarat
Загружено: 2022-05-16
Просмотров: 15
Описание:
People Left Hinduism And Adopted Buddhism : હિન્દૂ ધર્મ છોડી બુદ્ધ ધર્મ અપનાવ્યો - Today Gujarati News
સુરેન્દ્રનગર જિલ્લાનાં પાટડી તાલુકાના માલવણ ગામે દિક્ષાધામ ગુજરાત ખાતે ખેરવા ગામના ૧૩ જેટલા લોકો એ હિન્દુ ધર્મ છોડી બુદ્ધ ધર્મ અપનાવ્યો ...આ દીક્ષા માં નાયબ મામલતદાર લખતર સહિતના ભાઈ બહેનોએ દીક્ષા અંગીકાર કરતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા હતા.. દિક્ષાધામના ધર્મ-ચાર્ય મિત્રસેને બુદ્ધ ધર્મ પ્રવચનો કર્યા હતા ..પ્રવચન બાદ પ્રતિજ્ઞા લેવડાવી ને દિક્ષા ગ્રહણ કરી હતી...એકસાથે ૧૩ લોકો હિન્દૂ ધર્મ છોડી બુદ્ધ ધર્મ અપનાવતા લોકોમાં પણ ભારે નારાજગી જોવા મળી હતી..
#IndiaNewsGujarat #Gujaratnews #TodayGujratiNews
Please Visit For More Information :-
website : https://indianewsgujarat.com
Facebook: / ingujarati
YouTube : / indianewsgujarat
Twitter : / in_gujarati
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: