(425) એકદમ નવું ભજન/ જિંદગી તો જંજારમાં ગઈ ભક્તિ કરવી ભૂલીગઈ👇લખેલૂ છે નીચે Bhakti kar bhi bhulai gai
Автор: Jasi Dubariya
Загружено: 2024-11-17
Просмотров: 291344
Описание:
જિંદગી તો જંજારમાં ગઈ ભક્તિ કરવી ભૂલી ગઈ
(1) એ પરિવાર મારે પંખીનો માળો
ઈ રે માળામા ઘૂચવાઈ ગઈ
ભક્તિ કરવી ભૂલી ગઈ
જિંદગી તો જનજાળમાં ગઈ
(2) એ બાલા પણ માં કાંઇ ના જાણ્યું
જૂવાણાઈ ઝઘડામાં ગઈ
ભક્તિ કરવી ભૂલી ગઈ
જિંદગી તો જનજાળમાં ગઈ
(3) ઘડપણમાં ગોવિંદને ભજશૂ
ઘડપણમાં નાવડી ડૂબી ગઈ
ભક્તિ કરવી ભૂલી ગઈ
જિંદગી તો જનજાળમાં ગઈ
(4) એ લોભ લાલચનો મેં ધંધો રે આદર્યો
ગાંઠની મૂડી મારા હાથથી ગઈ
ભક્તિ કરવી ભૂલી ગઈ
જિંદગી તો જનજાળમાં ગઈ
(5) પગ હતા પણ જાત્રા ન કર્યા
હાથ હતા પણ દાન ન કર્યા
એ ભેરુ કર્યા માં જિંદગી ગઈ
ભક્તિ કરવી ભૂલી ગઈ
જિંદગી તો જનજાળમાં ગઈ
(6) એ કાન હતા પણ કંથ્યા ના સાંભળી
જીભ હતી પણ હરિ ગુણ ના ગાયા
એ તારા મારામાં જિંદગી ગઈ
ભક્તિ કરવી ભૂલી ગઈ
જિંદગી તો જજાળમાં ગઈ
(7) એ ગોવિંદ નાથ નૂ તેડૂ રે આવ્યૂ
એ જમડા હારે એકલી ગઈ
જિંદગી તો જજાળમાં ગઈ
ભક્તિ કરવી ભૂલી ગઈ
/ @jassidubariya3701 🙏राधे कृष्णा जय सियाराम हमारा नया नया भजन कीर्तन गरबा थल आपको पसंद आएगा तो लाइक शेयर सब्सक्राइब जरूर करो और कमेंट में बताओ हमारा भजन कैसा लगा धन्यवाद सपोर्ट करो🙏
#कृष्णभजन #geet #ભજન #kirtan #garba #mataji #bhakti #hindi #gujarati #gujratibhajan #music #ram #bhaktisong #भजन #maa #devi #explore #shorts #youtube #new #trending #newvideo #geetmp3 #singer #sing #singing #viral #viralvideo #today #gujaratistatus #music #bhajansong #dailyvlog #song #bhajansong #bhagwan #shreekrishna #ambemaa #viralshorts #लग्न #गीतफटना
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: