ભારતનાં પ્રથમ મહિલા // જનરલ નોલેજ // જાણવા જેવું //
Автор: PR Education
Загружено: 2025-08-31
Просмотров: 3067
Описание:
ભારતના પ્રથમ મહિલા
પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ - પ્રતિભા દેવી સિંહ પાટિલ
પ્રથમ મહિલા શાસક - રઝિયા સુલતાન (ઇલ્તુમિશની પુત્રી)
પ્રથમ મહિલા લોકસભા અધ્યક્ષ - મીરા કુમાર
પ્રથમ મહિલા રાજ્યપાલ સરોજિની - નાયડુ (ઉત્તર પ્રદેશ)
પ્રથમ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મહિલા અધ્યક્ષ sì. એની બેસન્ટ
પ્રથમ મહિલા કેન્દ્રીય મંત્રી - રાજ કુમારી અમૃતા કૌર
પ્રથમ મહિલા મુખ્યમંત્રી - સુચેતા કૃપલાની (ઉત્તર પ્રદેશ)
સુપ્રીમ કોર્ટના પ્રથમ મહિલા ન્યાયાધીશ - ન્યાયમૂર્તિ મીરાં સાહિબ ફાતિમા બીબી
હાઇકોર્ટના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ - લીલા શેઠ (હિમાચલ પ્રદેશ)
ભારતના પ્રથમ મહિલા ન્યાયાધીશ - અન્નાચાંડી
દાદાસાહેબ ફાળકે એવોર્ડ જીતનાર પ્રથમ મહિલા - દેવિકારાની
ભારતરત્ન મેળવનાર પ્રથમ મહિલા - શ્રીમતી ઇન્દિરા ગાંધી
જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર પ્રથમ મહિલા - આશાપૂર્ણા દેવી
પ્રથમ દલિત મહિલા મુખ્યમંત્રી - માયાવતી (ઉત્તર પ્રદેશ)
પ્રથમ મહિલા IPS - કિરણ બેદી
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: