“Rajkot Famous લસણિયા ચિપ્સ ભજીયા | Crispy & Spicy
Автор: Kitchen Queen Ruchi
Загружено: 2025-09-23
Просмотров: 401
Описание:
Lasaniya Batata Bhajiya Recipe | लसुनी आलू पकोड़ा — this video shows that recipe.
Lasaniya Batata Recipe | Easy Kathiyawadi Style Lasaniya … — good similar style content.
Bhajiya Chips He’s Teng 🍟🔥
👉 Crispy Chips Bhajiya | He’s Teng Style 😍
👉 Lasaniya Chips Bhajiya | Viral He’s Teng Taste 🌶️
👉 #BhajiyaChips #HesTeng #CrispySnack #ViralTaste
બટેટા (પાતળી સ્લાઈસ કરેલા) – 2-3
બેસન – 1 કપ
લાલ મરચું પાઉડર – 1 ચમચી
હળદર – ¼ ચમચી
અજરા (અજમો) – ½ ચમચી
મીઠું – સ્વાદ પ્રમાણે
લીલા મરચાં-અદ્રક પેસ્ટ – 1 ચમચી
પાણી – જરૂર મુજબ
તેલ – તળવા માટે
(Method):
1. બટેટા પાતળા ચીપ્સની જેમ કાપી પાણીમાં નાખી દો (કાળો ન પડે એ માટે).
2. બેસનમાં મીઠું, લાલ મરચું, હળદર, અજમો અને લીલા મરચાં-આદુ પેસ્ટ નાખો.
3. હવે કૂટેલો લસણ પણ ખીરામાં મિક્ષ કરો (લસણથી જ મસાલેદાર સુગંધ અને ટેસ્ટ આવશે).
4. પાણી નાખીને મધ્યમ ગાઢ ખીરું બનાવી લો.
5. કડાઈમાં તેલ ગરમ કરો.
6. બટેટાની ચીપ્સ ખીરમાં ડૂબાડી ગરમ તેલમાં તળી લો.
kichan Queen ruchi
YouTube viral video recipe#LasaniyaChipsBhajiya
#ChipsBhajiya
#GarlicBhajiya
#GujaratiSnacks
#StreetFoodRecipe
#RajkotSpecial
#BhajiyaLove
#CrispySnacks
#TeaTimeSnack
#ViralRecipe
#YouTubeShorts
#FoodieTrend
#SnackTime
Повторяем попытку...
Доступные форматы для скачивания:
Скачать видео
-
Информация по загрузке: